ETV Bharat / state

પ્રાંત અધિકારીએ પ્રાયોજના વહિવટદાર કર્મચારીને તમાચો મારતા કર્મચારીઓમાં રોષ

વલસાડઃ જિલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રાયોજના વહિવટદાર કચેરીમાં ફરજ બજાવતા ક્રમચારીને પ્રાંત અધિકારીએ ત્રણ લાફા મારી દેતા ચકચાર મચી હતી. ભોગ બનેલા કર્મચારીએ ગરૂવારે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 5:41 PM IST

વલસાડના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રાયોજના વહિવટદાર કચેરીમાં ફરજ બજાવતા ક્રમચારીને પ્રાંતઅધિકારી દ્વારા 3 લાફા મારતા કર્મચારીઓ દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાય ની માંગણી કરાય હતી.

કર્મચારીને તમાચો મારતા રોષ

વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે મતદાન બાદ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી સહીત તમામ કર્મચારીઓને પ્રિસાઇડીંગ ઓફિસરો પાસેથી ડાયરી અને સ્ટેટમેન્ટ 1 અને 2 વગેરેના દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી મૌખિક સૂચનાથી સોંપાય હતી જે બાબતને લઈને વિજય પટેલ દ્વારા સ્ટેટમેન્ટ 1 અને 2 ની કોપી તેમનાથી ક્યાંક મુકાઈ જતા પ્રાંત અધિકરીને આ બાબતની જાણ થતા તેમણે ગુસ્સે થઇ કર્મચારી વિજય પટેલને અપશબ્દ કહી 3 લાફા ઝીંકી દીધા હતા.

અચાનક બનેલી ઘટનાને પગલે ત્યાં ઉભેલા અન્ય કર્મચારીઓ પણ ડઘાઈ ગયા હતા આ સમગ્ર ઘટનાને લઈને ગરૂવારે કર્મચારીઓ ભેગા મળી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જે બાબતને લઈને જિલ્લા કલેકટર દ્વારા તપાસ કરાવી આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Visual byte send in FTP

Slag:-વલસાડ માં ચૂંટણી દરમ્યાન રેવન્યુ ખાતાના અધિકારીને પ્રાંત અધિકારીએ ત્રણ લાફા મારી દેતા આજે ભોગ બનેલા કર્મચારીએ કલેકટર ને આપ્યું આવેદન 

વલસાડના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે લોકસભા ની ચૂંટણી દરમિયાન રેવન્યુ ખાતાના કર્મચારીને પ્રાંતઅધિકારી દ્વારા 3 લાફા મારતા કર્મચારીઓ દ્વારા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી ન્યાય ની માંગણી કરી હતી 

વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે મતદાન બાદ ચૂંટણી ની પ્રક્રિયા ના કામ દરમિયાન પ્રાયોજના વહીવટદાર કચેરી માં ફરજ બજાવતા વિજય પટેલ નામના કર્મચારી સહીત તમામ કર્મચારીઓને પ્રિસાઇડીંગ ઓફિસરો  પાસે થી ડાયરી અને સ્ટેટમેન્ટ 1 અને 2 વગેરે ની દસ્તાવેજો સ્વીકારવાની ની કામગીરી મૌખિક સૂચન થી સોંપી હતી જે બાબત ને લઈને વિજય પટેલ દ્વારા સ્ટેટમેન્ટ 1 અને 2 ની કોપી તેમનાથી ક્યાંક મુકાઈ જતા પ્રાંત અધિકરી ને આ બાબત ની જાણ થતા તેમને ગુસ્સે થઇ કર્મચારી વિજય પટેલ ને અપશબ્દ કહી 3 લાફા ઝીંકી દીધા હતા અચાનક બનેલી ઘટનાને પગલે ત્યાં ઉભેલા અન્ય કર્મચારીઓ પણ ડઘાઈ ગયા હતા આ સમગ્ર ઘટના ને લઈને જેને લઈને આજરોજ કર્મચારીઓ ભેગા મળી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું જે બાબતને લઈને જિલ્લા કલેકટર દ્વારા તપાસ  કરાવી આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું 

Location :-valsad 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.