વલસાડઃ રામેશ્વર મહાદેવ મંદિર વલસાડ જિલ્લામાં ખૂબ આસ્થા ધરાવે છે. વળી અહીં નીકળતા પાણીના ઝરણાંને ગંગાજી તરીકે ઓળખવામાં આવતા ગંગાજીનો મેળો તરીકે શિવરાત્રીનો મેળો જાણીતો છે, શિવરાત્રી ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વલસાડ: શિવરાત્રી નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરે મેળાની તૈયારીઓ શરુ
વલસાડ જિલ્લાના ઉદવાડા નજીકમાં આવેલા પલસાણા ગામે સદીઓ જૂના પૌરાણિક અને રામ સીતાના પાવન પગલાં ધરાવતા આસ્થાના પ્રતિક એવા રામેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળો યોજાશે. જેને લઇને તડામાર તૈયારીઓ શરુ થઇ ગઇ છે.
વલસાડ