ETV Bharat / state

Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો - વાપી નેશનલ હાઈવે પરથી ડ્રગ્સ પકડાયું

રાજ્યમાં નશીલા પદાર્થ મળવાનો સિલસિલો હજી પણ યથાવત્ છે. હાલમાં જ વાપી GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 (Drugs seized from Vapi National Highway) પર ગાંજાના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ (Arrest of accused with drugs in Vapi) કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1.59 લાખ રૂપિયાની કિંમતનો 15.99 કિલો ગાંજો ઝડપી (Police seized Drugs in Vapi) પાડ્યો હતો. સાથે જ પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો

author img

By

Published : Dec 14, 2021, 10:56 AM IST

  • વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
  • પોલીસે આરોપીઓ પાસેથી 1.59 લાખ રૂપિયાની કિંમતનો 15.99 કિલો ગાંજો ઝડપ્યો
  • પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

વાપીઃ GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઈ-વે નંબર 48 પર (Drugs seized from Vapi National Highway) ખોડિયાર હોટેલ નજીક ગાંજાના જથ્થા સાથે ઉભેલા 2 શખ્સોની પોલીસે ધરપકડ (Arrest of accused with drugs in Vapi) કરી છે. ઝડપાયેલા આરોપીઓ (Police seized Drugs in Vapi) પાસેથી પોલીસને 1,59,998 રૂપિયાની કિંમતનો 15.998 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

મહારાષ્ટ્રના ભૂંસાવલમાંથી ગાંજો લઈને આવ્યા હતા આરોપી

આ અંગે મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ભૂંસાવલમાંથી 16 કિલો જેટલો ગાંજો લાવી સેલવાસમાં વેચવા નીકળેલા 2 શખ્સોને વાપી GIDC પોલીસે વપીમાંથી ઝડપી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે પકડાયેલ 2 શખ્સોને 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

આ પણ વાંચો- અમદાવાદમાં ડ્રગ્સનો વેપાર કરતા ત્રણ આરોપીઓને SOG ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

સ્કૂલબેગ સાથે ઉભેલા શંકાસ્પદ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી

આ અંગે વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનના DySP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, વાપી GIDC પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં (Patrolling of Vapi GIDC Police) હતી. તે દરમિયાન નેશનલ હાઈ-વે નંબર 48 પર (Drugs seized from Vapi National Highway) ખોડિયાર હોટેલ નજીક 2 શખ્સ થેલા અને સ્કૂલબેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા હતાં, જેમને જોઈ પોલીસે બંને શખ્સને અટકાવી તેમની પાસે રહેલા થેલામાં ચેકિંગ કરતા થેલામાંથી 7 નંગ ગાંજાના પાર્સલ મળી આવ્યા હતા, જેનું વજન કરતા કુલ 15.99 કિલો હતું, જેની કુલ કિંમત 1,59,998 રૂપિયા થતી હતી.

વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

પોલીસે કુલ 1,63,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી આધારકાર્ડ ફોટો કોપી, 3 મોબાઈલ, સેલોટેપ મળી કુલ 1,63,980 રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આરોપીઓના 17 ડિસેમ્બર સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી 1.59 લાખ રૂપિયાની કિંમતનો 15.99 કિલો ગાંજો ઝડપ્યો

બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા

પકડાયેલ આરોપીઓમાં નિસારસાહબ અલી અને અમન કર્મ સીંબુ તુરી બંને લવાછા, પિપરિયામાં ચાલીમાં રહેતા પરપ્રાંતીય છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના ભૂંસાવલ ખાતેથી અવિનાશ અને મોન્ટુ નામના ઈસમોએ આપ્યો હતો. અને સેલવાસમાં (Police seized Drugs in Vapi) તેનું વેચાણ કરવાનું હતું. પોલીસે ગાંજાનો જથ્થો આપનારા બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.