ETV Bharat / state

પારડી પોલીસની પહેલ, વાહનચાલકોને ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી

વલસાડઃ જિલ્લામાં હાલ 31મો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષી ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે, ત્યારે પારડી પોલીસ દ્વારા પણ પારડીના નગરજનો માટે માર્ગ સલામતી સપ્તાહ અંગે જાગૃતતા લાવવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી પોલીસે સ્કૂલના બાળકો સાથે પારડી નગરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી પારડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

pardi police
વાહન ચાલકોને ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની કરાઈ ઉજવણી
author img

By

Published : Jan 15, 2020, 11:56 AM IST

પારડી પોલીસ દ્વારા પારડી નગરમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 31 માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પારડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માર્ગ ઉપરથી આવતા જતા વાહન ચાલકો વાહન ચલાવતી વખતે ટ્રાફિકના રુલ્સ ફોલો નહીં કરતા હોય એવા લોકોને પોતાની સુરક્ષા માટે ટ્રાફિકના રોજ બન્યા છે અને આ નિયમો અને તમામ લોકોએ પાળવા જોઈએ તેવા સુચનો પણ કર્યા હતા. આ સાથે સાથે માર્ગ ઉપરથી પસાર થનારા જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળી માથા ઉપર હેલ્મેટ પહેર્યું હોય એવા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યા હતા.

પારડી પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની કરાઈ ઉજવણી
પારડી પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબ આપી માર્ગ સલામતી સપ્તાહની કરાઈ ઉજવણી

ટ્રાફિકના નિયમો પાળવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને એવું પણ કહ્યું હતું કે, ટ્રાફિકના નિયમો વાહનચાલકોની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યા છે અને તમામ લોકોએ આ નિયમોને પાળવા જોઈએ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિકના નિયમોને પાળવા માટે અનેક લોકોને સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન રેલીમાં પારડીના પોલીસ સબઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલા બાળકો સાથે જોડાયા હતા અને તેમણે પણ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને અનુલક્ષીને ચાલવા માટે સૂચનો કર્યાં હતાં. સાથે સાથે મકરસંક્રાંતિ પર્વને લઇને સ્કૂલના વિદ્યાર્થીઓને પતંગોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Intro:વલસાડ જિલ્લામાં હાલમાં 31 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેને અનુલક્ષી ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે ત્યારે પારડી પોલીસ દ્વારા પણ પારડીના નગરજનો માટે માર્ગ સલામતી સપ્તાહ અંગે જાગૃતતા લાવવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારડી પોલીસે સ્કૂલના બાળકો સાથે પારડી નગરમાં એક રેલીનું આયોજન કર્યું હતું આ રેલી પારડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને ટ્રાફિક ના નિયમો પાળવા માટે પ્રોત્સાહિત કર્યા હતાBody:પારડી પોલીસ દ્વારા પારડી નગરમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 31 માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પારડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માર્ગ ઉપરથી આવતા જતા વાહન ચાલકો જેઓ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના રુલ્સ ફોલો નહીં કરતા હોય એવા લોકોને પોતાની સુરક્ષા માટે ટ્રાફિક ના રોજ બન્યા છે અને આ નિયમો અને તમામ લોકોએ પાળવા જોઈએ તેવા સુચનો પણ કર્યા હતા તો સાથે સાથે માર્ગ ઉપરથી પસાર થનારા જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળી માથા ઉપર હેલ્મેટ પહેર્યું હોય એવા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યા હતા અને ટ્રાફિક ના નિયમો પાળવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને એવું પણ કહ્યું હતું કે ટ્રાફિકના નિયમો વાહનચાલકોની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યા છે અને તમામ લોકોએ આ નિયમોને પાળવા જોઈએ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ ટ્રાફિકના નિયમોને પાળવા માટે અનેક લોકોને સૂચન કર્યું હતું Conclusion:આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન રેલીમાં પારડીના પોલીસ સબઇન્સ્પેક્ટર એસ બી ઝાલા રેલીમાં બાળકો સાથે જોડાયા હતા અને તેમણે પણ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો ને અનુલક્ષીને ચાલવા માટે સૂચનો કર્યા હતા તો સાથે સાથે મકરસંક્રાંતિ પર્વને લઇને સ્કૂલના વિદ્યાર્થીઓને પતંગોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.