ETV Bharat / state

કાકાબાપાના ભાઈઓએ એવો આતંક મચાવ્યો કે લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં - કાકા ભત્રીજા વચ્ચે જમીન વિવાદ

વલસાડમાં અંભેટી વણજાર ફળિયામાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ (Murder at a wedding in Valsad) ગયો હતો. અહીં કાકાબાપાના ભાઈઓની વર્ષો જૂની અદાવતના (Murder of nephew in old enmity) કારણે લગ્નમંડપ લોહીથી રંગાઈ ગયો હતો. જોકે, આ ઘટના પછી યુવકના કાકાનો મૃતદેહ પણ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો.

કાકાબાપાના ભાઈઓએ એવો આતંક મચાવ્યો કે લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં

author img

By

Published : May 16, 2022, 11:52 AM IST

Updated : May 16, 2022, 12:53 PM IST

વલસાડઃ અંભેટી વણજાર ફળિયામાં લગ્નપ્રસંગ માતમમાં ફેરવાતા લગ્ન મોકૂફ રાખવામાં (Murder at a wedding in Valsad) આવ્યા હતા. અહીં કાકાબાપાના ભાઈઓની વર્ષો જૂની ચાલતી અદાવતને (Murder of nephew in old enmity) કારણે હત્યા કરી હતી. અહીં ભત્રીજાની દિકરીના લગ્નમાં ભત્રીજો માયરામાં ગ્રહશાંતિની વિધિ કરી રહ્યો હતો. તે જ સમયે તેના કાકાએ ભત્રીજા પર કુહાડીથી હુમલો કરી પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી. તેના કારણે ભત્રીજાને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ કાકાનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળતા ચકચાર મચી છે.

લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો એજ સમયે બની ઘટના

આ પણ વાંચો- ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો એજ સમયે બની ઘટના - કપરાડા તાલુકાના અંભેટી ગામે સદડવેરી વણઝાર ફળિયામાં રેહતા નવીન ફૂલજી પટેલની દીકરીના લગ્ન હતા. ત્યારે ઘરઆંગણે ગૃહશાંતિની વિધિ ચાલી રહી હતી. તે જ સમયે નવીન પટેલના કાકા પરાગ મંછું પટેલ છરી અને હાથમાં મરચાંની ભૂકી લઈ લગ્નપ્રસંગમાં આવ્યો હતો. અહીં કોઈ કંઈ સમજે તે જ પહેલા પરાગ પટેલે નવીન પટેલને માથા અને પીઠના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા મારી દીધા હતા.

આ પણ વાંચો- Surat Murder Case : પત્નીને ગોળીમારી આરોપી બિહાર ફરાર, સુરત પોલીસે બિહારથી ઝાલ્યો કાઠલો

ઘટના પછી કાકાનો જ મૃતદેહ લટકેલી હાલતમાં મળ્યો - જોકે, આ ઘટનાને અંજામ આપ્યા પછી પરાગ પટેલનો મૃતદેહ ખેતરના આંબાના ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં નાનાપોઢા પોલીસ (Nanapodha police) ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. એક જ ઘરમાં કાકાભત્રીજા વચ્ચે બનેલી જૂની અદાવતને (Murder of nephew in old enmity) કારણે થયેલી આ ઘટનાથી ભારે ચકચાર મચી છે.

3 વર્ષ જૂની જમીનના ઝગડાની અદાવતમાં કાકાએ હુમલો કર્યો- સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 3 વર્ષ અગાઉથી જમીન બાબતે કાકાભત્રીજા વચ્ચે વિવાદ (Murder of nephew in old enmity) ચાલતો હતો. ત્રણ વાર પંચ પણ બેઠી હતી, પરંતુ કોઈ સમાધાન ન (Land dispute between uncle and nephew) થયું. જોકે, છેલ્લા કેટલાક દિવસથી કાકા પરાગ પટેલ ગામના લોકોને કહેતો ફરતો હતો કે, હું એને (નવીન પટેલને) પતાવી જ દઈશ પણ અચાનક લગ્નના દિવસે આવી ઘટના બનશે. એવું કોઈએ વિચાર્યું નહતું.

Last Updated : May 16, 2022, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.