ETV Bharat / state

આ રમણીય પ્રકૃતિને જોઈને પ્રવાસીઓના દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન

વલસાડ જિલ્લામાં મીની સાપુતારા તરીકે ઓળખાતા વિલ્સન હિલમાં Tourist place in Gujarat ચોમાસા દેશભરમાંથી પ્રવાસીઓના ટોળા ઉમટી પડે છે. ત્યારે વહીવટી તંત્ર વિલ્સન હિલ મોન્સૂન Wilson Hill in Tourist ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ટ્રેકિંગ ગીત સંગીત સહિત અનેક કાર્યક્રમોનું Wilson Hill Monsoon Festival આયોજન કરવામાં આવ્યું છે.

આ રમણીય પ્રકૃતિને જોઈને પ્રવાસીઓના દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન
આ રમણીય પ્રકૃતિને જોઈને પ્રવાસીઓના દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન
author img

By

Published : Aug 13, 2022, 11:21 AM IST

વલસાડ જિલ્લામાં મીની સાપુતારા તરીકે ઓળખાતા વિલ્સન હિલમાં ચોમાસા દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમદાવાદ, મુંબઈ જેવા અનેક સ્થળોથી લોકો પ્રકૃતિને માણવા માટે આવે છે. જોકે માત્ર શનિ રવિના દિવસો દરમિયાન જ પર્યટકોની સંખ્યા 4000થી વધુને આવી જાય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તારીખ 13મીથી 16મી ઓગસ્ટ દરમિયાન વિલ્સન (Tourist place in Gujarat) હિલ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ટ્રેકિંગ ગીત સંગીત સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15,000થી વધુ લોકો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને જેનો સીધો લાભ સ્થાનિકોને રોજગારીમાં મળશે.

વિલ્સન હિલ ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી પ્રવાસીઓ થશે ફિદા

પ્રકૃતિ સોળે કળાએ ધરમપુર તાલુકામાં 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડે છે. ચોમાસા દરમિયાન અહીંના ટેકરી ઉપર આવેલા વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીં આવતા વિવિધ ધોધ સક્રિય થતા તેને નિહાળવા માટે શનિ-રવિના દિવસો દરમિયાન (Wilson Hill in Tourist) પર્યટકોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે વધુમાં વધુ લોકો ધરમપુરના મીની સાપુતારા ગણાતા વિલ્સન હિલની મુલાકાત લે તે માટે વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે ચાર દિવસ માટે વિલ્સન હિલ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

કેવી રીતે પહોંચી શકાય વિલ્સન હિલ સુરત મુંબઈથી વિલ્સન હિલ આવવા માટે વલસાડ રેલવે (Wilson Hill Monsoon Festival) સ્ટેશને અને તે બાદ ST બસ મારફતે ધરમપુર સુધી પહોંચી શકાય છે. વલસાડથી ધરમપુર 35 કિમી અને ત્યાંથી વિલ્સન હિલ 32 કિમી અંતર ઉપર આવેલા હિલ એરિયા છે, અહીં જવા સર્પકાર માર્ગો પર્યટકોને પ્રકૃતિના સાનિધ્ય સાથે ગિરી મથકોની યાદ આપવી જાય છે. પ્રકૃતિની નજીક રહી ફોટોગ્રાફી અને તેને માણવા માટે આવતા પર્યટકો માટે વિશેષ ફોટોગ્રાફી વર્કશોપ તેમજ ફોટોગ્રાફી કોમ્પિટિશન જેવી સ્પર્ધાનું પણ આયોજન આ કાર્યક્રમમાં દરમિયાન કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓ
પ્રવાસીઓ

આ પણ વાંચો ધરમપુરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધી પદયાત્રાનો પ્રારંભ

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ મોનસુન ફેસ્ટિવલની ઉજવણી તારીખ 13 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પરંપરાગત આદિવાસી નૃત્યો તેમજ આદિવાસી પરંપરાગત વાનગીઓનો રસથાળ જોડવામાં આવ્યો છે, અહીં આવનારા (Gujarat Tourism) લોકો તમામ ચીજોને માણી અને જાણી શકે તે માટે 14 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેમજ આ તમામ સ્ટોલો સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પરંપરાગત વાનગીઓ વાંસની બનાવટની ચીજ વસ્તુઓ ઘરવખરીની વસ્તુઓ લોકો જોઈ શકશે અને ખરીદી પણ શકશે.

આદિવાસી સંસ્કૃતિ મોન્સૂન ફેસ્ટિવલમાં બહારથી આવનારા પર્યટકો આદિવાસી (Monsoon Festival in Gujarat) સમાજના પરંપરાગત અને સાંસ્કૃતિક નૃત્યોને જાણી અને માણી શકે તે માટે માંદળ પેપા, તુર, તારપા, સહિતના સાંસ્કૃતિક મૃત્યુનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ ચાર જેટલા કાર્યક્રમોનું આયોજન ચાર દિવસ દરમિયાન થશે આ સાથે સાથે બેન્ડ બોલીવુડ ગુજરાતી ગીતો તેમજ ગુજરાતી લોક ડાયરાનું પણ આયોજન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું છે.

પ્રકૃતિ
પ્રકૃતિ

આ પણ વાંચો Valsad Wilson Hill: મિની સાપુતારા તરીકે ઓળખાતા આ સ્થળની દયનીય સ્થિતિ

સ્થાનિકોને રોજગારીની તકો ગુજરાત ટુરિઝમ તેમજ વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેનો મુખ્ય હેતુ ધરમપુરના વિલ્સન હિલ પિંડવળ પંગારબારી જેવા ગામોના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગાર મળે તેમજ પર્યટન (gujarat tourism places) ક્ષેત્રે વિલ્સન હીલનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી ચાર દિવસના આ વિશેષ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

લેડી વિલ્સનની યાદમાં બનેલી છત્રી ધરમપુરના રાજા દ્વારા અંગ્રેજોના સમયે મુંબઈના ગવર્નર લેડી વિલ્સનની (gujarat tourism packages) ધરમપુરની મુલાકાતની યાદગીરીમાં અહીં એક સ્મારક છત્રી બનાવવામાં આવી છે. જે આજે પણ હયાત છે જ્યાં આવનારા લોકો ફોટોગ્રાફી કે સેલ્ફી લઈ આનંદ અનુભવે છે, અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા વોકવે ગાર્ડન સહિતનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જે ચોમાસા દરમિયાન આવનારા લોકોને ચોક્કસ પણે આકર્ષિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.