ETV Bharat / state

વલસાડ ST ડેપો પર પાસ કઢાવવા માટે ભારે ઘસારો

author img

By

Published : Nov 24, 2019, 12:38 AM IST

વલસાડઃ ગુજરાત ST વિભાગ દ્વારા વિદ્યાર્થી, મુસાફરો અને સામાન્ય નાગરિકોને સુવિધા મળી રહે તે માટે પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેને લઇને હાલ વલસાડ જિલ્લામાં પણ ST ડેપો ઉપર વહેલી સવારથી કન્સેશન પાસ મેળવવા માટે ભારે ભીડ જામી હતી. જોકે અગાઉ માત્ર એક જ કાઉન્ટર શરૂ હતું. જેને લઇને લાંબી લાઈનો જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી વધુ 2 નવા કાઉન્ટર શરૂ કરવામાં આવતા રોજિંદા 500 જેટલા પાસો કાઢવામાં આવી રહ્યા છે.

વલસાડ ST ડેપો પર રોજિંદા નીકળી રહ્યા છે 500 પાસવ,

વલસાડ જિલ્લાના ST ડેપો પર હાલમાં પાસ કઢાવવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટરનેટ સાઇટ ઉપર વધુ ભારણ આવવાના કારણે ધીમી ગતિએ પાસ નીકળી રહ્યા હતા. જેના કારણે અનેક મુસાફરો અને વિધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વલસાડ ST ડેપો દ્વારા વધુ 2 નવા કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા અને ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર એક દિવસમાં 500 થી 600 જેટલા કન્સેશન પાસ કાઢવા માટે આવી રહ્યા હતા.

વલસાડ ST ડેપો પર રોજિંદા નીકળી રહ્યા છે 500 પાસવ

નોંધનીય છે કે, વલસાડ શહેરમાં આવેલી કોલેજમાં કપરાડા ધરમપુર વાપી સહિત અનેક વિસ્તારોથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તેઓને રોજિંદા આવજાવ કરવા માટે પાસની જરૂર પડતી હોય છે જેના કારણે પાસ મેળવવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

Intro:ગુજરાત એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ મુસાફરો અને આમ નાગરિકોને સુવિધા મળી રહે તે માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેને લઇને હાલ વલસાડ જિલ્લામાં પણ એસટી ડેપો ઉપર વહેલી સવારથી કન્સેશન પાસ મેળવવા માટે ભારે ભીડ જામી રહી છે જોકે અગાઉ માત્ર એક જ કાઉન્ટર શરૂ હતું જેને લઇને લાંબી લાઈનો જોવા મળતી હતી પરંતુ છેલ્લા બે દિવસથી વધુ બે નવા કાઉન્ટર શરૂ કરવામાં આવતા હાલો રોજિંદા ૫૦૦ જેટલા પાસો કાઢવામાં આવી રહ્યા છે

Body:વલસાડ જિલ્લાના મહત્વના કહી શકાય એવા એસટી ડેપો પર હાલમાં માસિક પાસ કઢાવવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે છેલ્લાં કેટલાક દિવસથી ઇન્ટરનેટ સાઇડ ઉપર વધુ ભારણ આવવાના કારણે ધીમી ગતિએ માસિક પાછો નીકળી રહ્યા હતા જેના કારણે અનેક મુસાફરો અને વિધાર્થીઓને પરેશાની ભોગવવી પડી રહી હતી પરંતુ વલસાડ એસટી ડેપો દ્વારા વધુ બે નવા કાઉન્ટરો પાસ કાઢવા માટે શરૂ કરવામાં આવતા હવે વહેલી સવારે સાત વાગ્યાથી આ કાઉન્ટર શરૂ થઈ જાય છે અને ડેપો મેનેજર ના જણાવ્યા અનુસાર એક દિવસમાં ૫૦૦ થી ૬૦૦ જેટલા કન્સેશન પાછો કાઢવામાં આવી રહ્યા છે

Conclusion:નોંધનીય છે કે વલસાડ શહેરમાં આવેલી કોલેજમાં કપરાડા ધરમપુર વાપી સહિત અનેક વિસ્તારો થી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તેઓને રોજિંદા આવજાવ કરવા માટે એસટી બસના માસિક પાસની જરૂર પડતી હોય છે જેના કારણે હાલ માસિક પાસ મેળવવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે

બાઈટ 1 જયમીન ભાઈ (ડેપો મેનેજર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.