ETV Bharat / state

મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યાં

author img

By

Published : Aug 1, 2022, 8:03 PM IST

ગુજરાતમાં વરસાદી માહોલ (Rain In Gujarat )જામ્યો છે. વલસાડમાં પડેલા વસાદના પગલે જળાશયોમાં પાણીની આવકમાં (Water revenue in Madhuban Dam)વધારો થયો છે. ત્યારે મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં દર કલાકે 1,55,061 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યાં
મધુબન ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યાં

વલસાડ: જિલ્લામાં ઉપરવાસમાં નોંધાયો ભારે વરસાદ(Rain In Gujarat ) સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાયો છે. વાપી વલસાડમાં 5 અને 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધરમપુર અનેક કપરાડામાં વધુ વરસાદ પડતાં કોલક અને પાર નદી બન્ને કાંઠે વહી રહી છે. જોકે મધુબન ડેમમાં પાણીની (Water revenue in Madhuban Dam)આવક વધતા 10 દરવાજા 3 મીટર ખોલીને દર કલાકે 1,12,615 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ રાજ્યનો આ બીચ કરાયો બંધ, સુરત સહિતના શહેરોમાં એલર્ટ

વરસાદને પગલે પાણીની આવક - દમણ ગંગા નદીમાં ઉપર વાસમાં પડેલ ભારે (Gujarat Rain Update )વરસાદને પગલે પાણીની આવક વધી રહી છે જેને કારણે દમણગંગા નદી પર બનેલ મધુબન ડેમમાં પણ વરસાદી પાણીની આવક થતા મધુબન ડેમના 10 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં દર કલાકે 1,55,061 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને પગલે ડેમની સપાટી 72.70 મીટર ઉપર પહોંચી છે.જ્યારે દર કલાક 10 દરવાજા 4 મીટર ખોલીને દર કલાકે 1,12,615 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat Collector appeal : સાવધાન, તાપી નદીને લઇ કલેક્ટરે કરી અપીલ

જિલ્લામાં વરસાદ નોંધાયો - જિલ્લામાં વરસાદના આંકડા પર નજર કરીએ તો ઉમરગામ 184 એમ એમ (7ઇંચ),કપરાડામાં 401 એમ એમ (16 ),ધરમપુર 250 એમ એમ (10 ઇંચ),પારડી 139 એમ એમ (5ઈંચ),વલસાડ 143 એમ એમ (5ઇંચ),વાપી 158 એમ એમ (6 ઇંચ) વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 16 ઇંચ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.