ETV Bharat / state

વલસાડના ડુંગરી ગામે DYSPની હાજરીમાં પોલીસ લોકદરબાર યોજાયો

author img

By

Published : Nov 15, 2019, 11:55 PM IST

વલસાડ: ડુંગરી ગામે રામજી મંદિરમાં વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષની હાજરીમાં પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ મહેકમ તેમજ GRD અને ટ્રાફિક બ્રિગેડને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

વલસાડના ડુંગરી ગામે DYSPની હાજરીમાં પોલીસ લોકદરબાર યોજાયો

વલસાડ નજીક આવેલા ડુંગરીના રામજી મંદિર ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધ્યક્ષ સુનિલ જોશીની અધ્યક્ષતામાં જાહેર પ્રશ્નોના નિરાકરણ માટે પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગળી તેમજ આસપાસના ગામોના સરપંચ તેમજ ડુંગળીના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે કાયદાકીય જાહેર હિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જેમાં ડુંગળી તેમજ આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા મુકવામાં પોલીસ સ્ટેશનમાં મહેકમની પડી રહેલી ઘટને પુરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

વલસાડના ડુંગરી ગામે DYSPની હાજરીમાં પોલીસ લોકદરબાર યોજાયો

તો આ સાથે જ પોલીસ અધ્યક્ષ સુનિલ જોશીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ આજના ઈન્ટરનેટના જમાનામાં થઈ રહેલા ચેકિંગના કેસોથી ચેતવા લોકોને જણાવ્યું હતું. તેમજ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઇલ બેન્કિંગ કરતી વખતે સાવચેતી રાખવા માટે પણ માહિતી આપી હતી.

Intro:વલસાડ શહેર નજીકમાં આવેલા ડુંગરી ગામે રામજી મંદિર માં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ની હાજરી માં પોલીસ લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ મહેકમ તેમજ જી આર ડી અને ટ્રાફિક બ્રિગેડ ને લગતા પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતીન

Body:વલસાડ નજીક આવેલા ડુંગરી ના રામજી મંદિર ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી ની અધ્યક્ષતા માં જાહેર પ્રશ્નોના નિરાકરણ માટે પોલીસ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડુંગળી તેમજ આસપાસના ગામોના સરપંચો તેમજ ડુંગળીના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાયદાકીય જાહેરહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી જેમાં ડુંગળી તેમજ આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકવા પોલીસ સ્ટેશનમાં મહેકમની પડી રહેલી ઘટને ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તો આ સાથે સાથે પોલીસ અધિક્ષક સુનિલ જોશી એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ આજના ઈન્ટરનેટના જમાનામાં થઈ રહેલા ચેકિંગના કેસોથી ચેક માટે લોકોને જણાવ્યું હતું તેમ જ બને ત્યાં સુધી ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઇલ બેન્કિંગ કરતી વખતે સાવચેતી રાખવા માટે પણ માહિતી આપી હતી

Conclusion:આ કાર્યક્રમ દરમિયાન ડુંગળી તેમજ તેની આસપાસના વિવિધ ગામોના દસથી વધુ સરપંચો અને ડુંગળી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પોલીસ વિભાગમાંથી ડીવાયએસ મનોજ સિંહ ચાવડા, ડુંગરી પી એસ આઈ જે જી મોડ ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ 1 મનોજ સિંહ ચાવડા ડી વાય એસ પી વલસાડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.