ETV Bharat / state

Kanu Desai in Vapi: વાપીની જનસેવા હોસ્પિટલમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ કેન્સર OPDનો કરાવ્યો પ્રારંભ - નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલ

રાજ્યના નાણા પ્રધાન આજે (શનિવારે) વાપીના પ્રવાસે (Kanu Desai in Vapi) પહોંચ્યા હતા. અહીં તેમણે વાપીની ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલમાં કેન્સર OPDનો શુભારંભ (Kanu Desai inaugurates Cancer OPD in Vapi Janseva Hospital) કરાવ્યો હતો. અહીં આગામી દિવસોમાં કેન્સર સર્જરી પણ કરવામાં આવે તેવી ટ્રસ્ટની (Launch of Cancer OPD at Janseva Hospital) નેમ છે.

Kanu Desai in Vapi: વાપીની જનસેવા હોસ્પિટલમાં  નાણાપ્રધાન કનુ દેસાઈએ કેન્સર OPDનો કરાવ્યો પ્રારંભ

author img

By

Published : Apr 16, 2022, 3:21 PM IST

વાપીઃ નવસારીની જાણિતી ટ્રસ્ટ સંચાલિત નિરાલી કેન્સર હોસ્પિટલ દ્વારા વાપીની જાણિતી ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ ખાતે કેન્સર OPD અને કેન્સર કેમ્પનો શુભારંભ (Launch of Cancer OPD at Janseva Hospital) કરવામાં આવ્યો છે, જેનું આજે (શનિવારે) નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના (Kanu Desai inaugurates Cancer OPD in Vapi Janseva Hospital) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં આજથી (16 એપ્રિલ) કેન્સર OPDનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ OPD સાથે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલના નિષ્ણાત તબીબો કેન્સર અંગે લોકોનું નિદાન કરી કેન્સર જાગૃતિ ફેલાવશે.

વાપીની જનસેવા હોસ્પિટલમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ કેન્સર OPDનો કરાવ્યો પ્રારંભ

કેન્સરના દર્દીઓને ક્યોર કરી શકાય તેવા ઉદ્દેશથી OPD અને કેન્સર કેમ્પનો પ્રારંભ- વાપીમાં 90ના દાયકાથી કાર્યરત્ ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ વાપીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ છે. કોરોના કાળમાં મહત્વની સેવા પ્રદાન કરનારી આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને પણ ક્યોર કરી શકાય તેવા ઉદ્દેશ સાથે આજથી કેન્સર OPD અને કેન્સર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેમ જ ટ્રસ્ટીઓના હસ્તે (Kanu Desai inaugurates Cancer OPD in Vapi Janseva Hospital ) આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેન્સરના દર્દીઓને ક્યોર કરી શકાય તેવા ઉદ્દેશથી OPD અને કેન્સર કેમ્પનો પ્રારંભ

આ પણ વાંચો- PM Modi inaugurates Kumar Hostel: ગુજરાતના શિક્ષણ અને સંસ્કારની મદદથી હું દેશની સેવા કરી રહ્યો છુંઃ PM

આ પ્રયાસ સરાહનીય - આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જનસેવા હોસ્પિટલ વર્ષોથી જનસેવાના કાર્યો કરી રહી છે. હોસ્પિટલમાં યુવા ટ્રસ્ટીઓની બનેલી ટીમે આરોગ્ય ક્ષેત્રે અનેક શિખર સર કર્યા છે અને વધુ એક વાર કેન્સર નામની ગંભીર બીમારીના ભયથી પીડાતા લોકો માટે કેન્સર OPD (Launch of Cancer OPD at Janseva Hospital) અને કેન્સર કેમ્પનું (Cancer camp at Janseva Hospital) આયોજન કર્યું છે. નિરાલી કેન્સર હોસ્પિટલ અને જનસેવા હોસ્પિટલ ટ્રસ્ટનો આ પ્રયાસ સરાહનીય છે. સાથે જ અહીં 100 દર્દીઓને ઘૂંટણના ઓપરેશન વિનામૂલ્યે કરવાનો ટ્રસ્ટનો નિર્ધાર છે, જેમાં તેઓ સફળ થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

OPDમાં અને કેન્સર કેમ્પમાં તબીબો આપશે દિશાનિર્દેશ

આ પણ વાંચો- ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નડાબેટમાં સિમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, જાણો તેમની ખાસ વિશેષતા

OPDમાં અને કેન્સર કેમ્પમાં તબીબો આપશે દિશાનિર્દેશ - જનસેવા હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કેન્સર OPD (Launch of Cancer OPD at Janseva Hospital) અને કેન્સર કેમ્પના આયોજન અંગે નિરાલી કેન્સર હોસ્પિટલના CEO ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. કેન્સરના દર્દીઓનું બને તેટલું વહેલું ડાયગ્નોસિસ કરી તેને કેન્સરની સામે ક્યોર કરવાની નેમ છે. આ માટે OPDમાં અને કેન્સર કેમ્પમાં તબીબો દ્વારા જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે.

અદ્યતન સાધનો સાથે કેન્સર સેન્ટર શરૂ કરવાની નેમ

અદ્યતન સાધનો સાથે કેન્સર સેન્ટર શરૂ કરવાની નેમ - ઉલ્લેખનીય છે કે, નિરાલી નામની યુવતીનું કેન્સરને કારણે મૃત્યુ નિપજ્યુ હતું. ત્યારબાદ નવસારીમાં અનેક દાતાઓના સહકારથી નિરાલી કેન્સર હોસ્પિટલ (Nirali Cancer Hospital in Navsari) શરૂ કરવામાં આવી છે. અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલના એક વર્ષમાં જ 9,000 OPD હેન્ડલ કરી છે. જ્યારે 7,000 દર્દીઓને રેડિએશન થેરાપી પૂરી પાડી છે. આ સાથે જ 700થી વધુ સર્જરી કરી છે. તો 4,000થી વધુ મેડિકલ કિમો થેરાપી આપી છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત્ નિરાલી કેન્સર હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા આગામી દિવસોમાં વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે પણ અદ્યતન સર્જિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ઊભા કરી કેન્સર સર્જરી સેન્ટર શરૂ કરવાની નેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.