ETV Bharat / state

ખાદીના પ્રચાર-પ્રસાર માટે 6થી 10 ફેબ્રુઆરી સુધી વાપીમાં ગાંધી મેળો યોજાશે - ગાંધી મેળો

ખાદીના પ્રચાર પ્રસાર માટે ગાંધી વિચાર-પ્રસાર ટ્ર્સ્ટ દ્વારા 71મો ગાંધી મેળો વાપીમાં આયોજીત કરાયો છેે, જેની આજથી શરૂઆત થઈ છે અને આગામી 10 તારીખ સુધી ચાલશે.

Gandhi
ગાંધી
author img

By

Published : Feb 6, 2020, 4:40 PM IST

વલસાડ: 6 ફેબ્રુઆરી થી 10મી ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલશે. મેળાનું ગાંધીવાદી સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગફુર બિલખિયા, પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત ગાંધીવાદી આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મેળામાં ખાદીની વિવિધ ચીજવસ્તુઓ ઉપરાંત ગ્રામઉદ્યોગ મહિલા મંડળ તરફથી બનાવાતી ખાદ્ય ચીજો, શૃંગાર, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી છે.

વાપીમાં ખાદીના પ્રચાર-પ્રસાર માટે 6 થી 10 ફેબ્રુઆરી સુધી ગાંધી મેળો યોજાશે

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સંઘપ્રદેશ દમણ અને સેલવાસ ઝોનના ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા 71મા ગાંધી મેળાનું વાપીના અજીત નગર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય મેળામાં ખાદી સહિતની ગ્રામોદ્યોગ મહિલા મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ-પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

5 દિવસીય ગાંધી મેળાનું આયોજન ગાંધીવિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવારે પ્રથમ દિવસે અનેક ગાંધીવાદી આગેવાનો સહિત નગરપાલિકાના પ્રમુખ, સ્વામીનારાયણ સંસ્થાના સંતો મહંતોએ પદ્મશ્રી એવોર્ડ મેળવી વાપીનું ગૌરવ વધારનાર ગફુર બિલખિયાનું સન્માન કર્યું હતું.

Intro:location :- વાપી

વાપી :- ખાદીના પ્રચાર-પ્રસાર માટે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા 71મો ગાંધી મેળો વાપીમાં યોજવામાં આવ્યો છે. છઠ્ઠી ફેબ્રુઆરી થી 10મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળાનું ગાંધીવાદી સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગફુરભાઈ બિલખિયા, પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત ગાંધીવાદી આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મેળામાં ખાદીની વિવિધ ચીજવસ્તુઓ ઉપરાંત ગ્રામોદ્યોગ મહિલા મંડળ તરફથી બનાવાતી ખાદ્ય ચીજો, શૃંગાર, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી છે.

Body:દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી,ડાંગ, સંઘપ્રદેશ દમણ અને સેલવાસ ઝોનના ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા 71 માં ગાંધી મેળાનું વાપીના અજીત નગર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય મેળામાં ખાદી સહિતની ગ્રામોદ્યોગ મહિલા મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

છઠ્ઠી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ગાંધી મેળામાં ગાંધીજીના વિવિધ ચિત્રો, ગાંધીજીની વિવિધ ચીજ વસ્તુઓનું ખાસ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ગાંધી મેળાનું ઉદ્ઘાટન જાણીતા ગાંધીવાદી અને સમાજસેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત ગાંધીવિચારકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓનુ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ગાંધી મેળામાં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન, ખાદીની વિવિધ વેરાયટી ઉપરાંત ડાંગમાં નાગલી નામના અનાજમાંથી તૈયાર થતા નાગલી ના પાપડ, ચોખા, કેરી-લીંબુનું અથાણું, મુખવાસની વિવિધ વેરાયટી, સૌંદર્ય પ્રસાધનો, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ શરીરના દુખાવાની આયુર્વેદિક દવાઓ, બુટ-પગરખાં સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

Conclusion:પાંચ દિવસીય ગાંધી મેળાનું આયોજન ગાંધીવિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવારે પ્રથમ દિવસે અનેક ગાંધીવાદી આગેવાનો સહીત નગરપાલિકાના પ્રમુખ, સ્વામીનારાયણ સંસ્થાના સંતો મહંતોએ પદ્મશ્રી એવોર્ડ મેળવી વાપીનું ગૌરવ વધારનાર ગફુરભાઈ બિલખિયાનું સન્માન કર્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.