ETV Bharat / state

CAAના ખોટા મેસેજ ફોરવર્ડ કરનારાને થઈ શકે છે જેલ - સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ

વલસાડઃ હાલમાં જ લોકસભામાં પારીત થયેલા CAA અને NRC બિલનો અનેક સ્થળે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે અનેક શહેરોમાં શાંતિ પણ ડોહળાઈ હતી. કેટલાક લોકોએ વિરોધના નામે કાયદો પણ હાથમાં લઈ લેતા પોલીસ દ્વારા આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. જોકે હજુ પણ અનેક લોકોમાં CAA બિલ શું છે, તે અંગે અનેક ગેરમાન્યતા ઊભી થઈ રહી છે.

etv bharat
સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ ફોરવોર્ડ કર્યા તેને થઈ શકે છે જેલ
author img

By

Published : Dec 21, 2019, 12:00 AM IST

Updated : Dec 21, 2019, 12:34 AM IST

વલસાડ એસ. પી. દ્વારા વલસાડની જનતાને શાંતિ જાળવી રાખવા અને સોશિયલ મીડિયામાં ફેલાતા મેસેજો ફોરવોર્ડ ન કરવા સૂચન કર્યુ હતું, વલસાડ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એવા હેતુથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની જનતાને હાલમાં જ લોકસભામાં લાગુ કરાયેલા નાગરિકતા સંશોધન બિલ અંગે ફેલાઈ રહેલી ભ્રાંતિ દૂર કરવા સૂચનો કર્યા હતા.

વલસાડમાં સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ ફોરવોર્ડ કર્યા તેને થઈ શકે છે જેલ

તેમને સ્પષ્ટ પણે જણાવ્યું કે, CAA કાયદો જે ભારતીય નાગરિકોને લાગુ પડતો નથી. આ એકટ 1955 સિટીઝનશીપ બિલમાં કરવામાં આવેલા કેટલાક સુધારા છે. આ કાયદો એને લાગુ પડે છે કે, જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફ્ઘાનિસ્તાનમાંથી ભારતમાં આવતા 6 ધર્મના લોકોને લાગુ પડશે. જેઓ ફોરેનર છે. જેમાં હિન્દુ, સિખ, બુદ્ધ, પારસી જેઓ ભારતમાં લગ્ન કરીને આવે છે કે વિઝા લઇને આવે છે. જો કે, તેઓ પણ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી જ શકે છે અને તેમની આ અરજી માટે કેટલીક સમય મર્યાદામાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકોમાં આ એકટ અંગે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે.

Intro:હાલમાં જ લોકસભા માં પારીત થયેલા સી એ બી અને સી એ એ બિલ નો અનેક સ્થળે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે અનેક શહેરોમાં શાંતિ પણ ડોહળાઈ છે કેટલાક લોકોએ વિરોધના નામે કાયદો પણ હાથમાં લઈ લેતા પોલીસ દ્વારા આવા લોકોને કાયદા નું ભાન કરાવવામાં આવ્યું જોકે હજુ પણ અનેક લોકોમાં સી એ બી બિલ શું છે તે અંગે અનેક ગેર માન્યતા ઓ અને ભ્રાંતિ ઊભી થઈ રહી છે ત્યારે વલસાડ એસ પી દ્વારા વલસાડ ની જનતા ને શાંતિ જાળવી રાખવા અને સોશ્યલ મીડિયામાં ફેલાતા મેસેજો ફોરવોર્ડ ન કરવા સૂચન કર્યું છે Body:વલસાડ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એવા હેતુ થી આજે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી દ્વારા એક વિશેષ પત્રકાર પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ની જનતા ને હાલ માં જ લોકસભા માં પારીત થયેલા કેબ બિલ અંગે ફેલાઈ રહેલી ભ્રાંતિ દૂર કરવા સૂચનો કર્યા હતા તેમને સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એ બી બિલ જે ભારતીય નાગરિકો ને લાગુ પડતું નથી આ એકટ ૧૯૫૫ સીટીઝન સિપ બિલ માં કરવામાં આવેલા કેટલાક સુધારા છે આ કાયદો એને લાગુ પડે છે કે જે ભારત ના પાડોશી દેશો પાકિસ્તાન બાંગ્લા દેશ ભૂતાન માં થી ભારત માં આવતા ૬ ધર્મના લોકોને લાગુ પડશે જેઓ ફોરેનર છે જેમાં હિન્દુ, સિખ,મુસ્લિમ, બુદ્ધ,પારસી જેઓ ભારત માં લગ્ન કરી ને આવે છે કે વિઝા લઇ ને આવે છે જોકે તેઓ પણ ભારત ની નાગરિકતા મેળવવા માટે અરજી કરી જ શકે છે અને તેમની આ અરજી માટે કેટલીક સમય મર્યાદા વધારો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ કેટલાક લોકો માં આ એકટ અંગે ગેર માન્યતા પ્રવર્તી રહી છે Conclusion:એસ પી સુનીલ જોશી એ કહ્યું કે વલસાડ પોલીસ સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ અને એમાં પણ શાંતિ ને ડોહળવા નો પ્રયાસ કરનાર સામે પોલીસ નજર રાખી રહી છે અને એવા સામે કાર્યવાહી કરવામાં આવાશે.જેથી કોઈ પણ મેસેજ ના તથય જાણવા વિના ફોરવોર્ડ કરતાં અટકો નહિ તો આમ કરવું પડી શકે છે ભારે તેમણે વલસાડ ની જનતા ને પણ શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે અને સુરક્ષા માટે પોલીસ કેટલાક સંવેદન શીલ વિસ્તાર માં ગોઠવી દેવાઈ હોવાનુ પણ જણાવ્યું હતું

બાઈટ _૧ સુનીલ જોશી. વલસાડ જિલ્લા એસ પી
Last Updated : Dec 21, 2019, 12:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.