ETV Bharat / state

વલસાડના સ્પામાં પકડાયેલી યુવતીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી - valsad court

વલસાડઃ  સીટી પોલીસે ગઈ કાલે સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સ્પામાં લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાએ પોલીસે છાપો માર્યો હતો. દરોડામાં દેહવિક્રય સાથે સંકળાયેલી  મહિલા વલસાડ પોલીસે સોમવારે મહિલાઓને કોર્ટમાં રજૂ કરી હતી. અદાલતે આ મહિલાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

વલસાડના સ્પામાં પકડાયેલી રૂપલલનાઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી
author img

By

Published : Jun 4, 2019, 3:06 AM IST

વલસાડ શહેરના સાંઈલીલા મોલના કાસા સ્પા એન્ડ બોડી મસાજ પાર્લરમાં ગઈ કાલે પોલિસે રેડ પાડી હતી. જેમાં પોલીસે ત્રણ થાઈલેન્ડની મહિલાઓ, સંચાલિકા અને અન્ય બે મહિલાઓ ઝડપી હતી. દેહવિક્રયના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને પોલીસે વલસાડ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધી હતી. પોલીસે સ્પામાં ગ્રાહક તરીકે ગયેલા બે યુવકોના સાક્ષી તરીકે નિવેદન લીધા હતાં.

વલસાડના સ્પામાં પકડાયેલી યુવતીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી

આ ઘટનામાં નવાઈની વાત એ છે કે, સ્પાની માલીક તેના પતિથી સમગ્ર બાબત છુપાવીને આ ગોરખધંધો ચલાવતી હતી. પરંતુ પોલીસ કાર્યવાહીથી પત્નીની હકીકત સામે આવતા તેના પતિ પણ ચોંકી ઉઠયા હતાં.

Visual send in FTP 

Slag:- વલસાડ સ્પા મામલો પકડાયેલ લલના ઓ ને કોર્ટમાં રજૂ કરતા જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલાઇ

વલસાડ સીટી પોલીસે ગઈ કાલે સ્પા ની આડમાં ચાલી રહેલા દેહવિક્રય ધામ ઉપર છાપો મારતા મહિલા સંચાલિકા સહિત 5 મહિલાઓ ની ધરપકડ કરી હતી જ્યારે સ્થળ ઉપર વિઝીટ માટે આવેલા બે યુવકોને પણ અટક કરી હતી જોકે આજે  મહિલાઓને પોલીસે વલસાડ કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા મહિલાઓ ને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલવામાં આવી હતી 

વલસાડ સીટી માં આવેલ સાઈ લીલા મોલ માં બીજા માળે ચાલતા કાસા સ્પા એન્ડ બોડી મસાજ પાર્લર માં ગઈ કાલે પોલિસે રેડ કરતા ત્રણ મહિલાઓ થાઈલેન્ડ ની અને સંચાલિકા સહિત 2 મહિલાઓ ઝડપાઇ હતી જોકે આજે પોલીસે તમામ ને વલસાડ કોર્ટ માં રજૂ કરતા તેમના જમીન ન મળતા આખરે તમામ જ્યુડિશિયલ કસ્ટડી માં ધકેલાઈ હતી જ્યારે સ્પા ઉપર વિઝીટ માટે ગયેલા બે યુવકો ને પોલિસે સાક્ષી તરીકે સામેલ કરી નિવેદન લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે 

નોંધનિય છે કે સંચાલિકા પૂનમ જૈન તેના પતિ થી સમગ્ર બાબત છુપાવી હતી તેની ધરપકડ ની ખબર પડતાં વલસાડ પોહચેલા તેના પતિ અશોક જૈન એ પોતાની પત્ની માત્ર સ્પા ચલાવતી હોવાનું જ જાણતા હોવાનું પોલીસ ને જણાવ્યું હતું હકીકત જાણી તેઓ પણ ડઘાઈ ગયા હતા 

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.