ETV Bharat / state

સરીગામમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ - house

ઉમરગામઃ ઉમરગામના સરીગામ તાલુકામાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. સરીગામના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 1:17 PM IST

ઉમરગામના સરીગામ ખાતે શુક્રવારે વહેલી સવારે પરિવાર કામધંધા અર્થે બહાર ગયો હતો. ત્યારબાદ ઘરમાં શોક સર્કિટ થતાં આગ લાગી હતી. ઘરની બહાર ધૂમાડા દેખાતા આસપાસના લોકોએ આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ના આવતા સરીગામમા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી.

sarigam
સ્પોટ ફોટો

ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આગની વિકરાળ જ્વાળાના કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

સરીગામમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

Slug :- સરીગામ માં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

Location :- સરીગામ

Sarigam :- ઉમરગામ તાલુકાના સરીગામમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા, ઘરમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટના બાદ સરીગામ ફાયર ફાયટરને જાણ કરતા ફાયરની ટીમેં આગ પર કાબુ મેળવ્યો હતો.

સરીગામ માં શુક્રવારે વહેલી સવારે ઘર નો પરિવાર ઘર બંધ કરી કામધંધે નીકળ્યો હતો. ત્યારે, ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગમાં ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. ઘર બહાર ધૂમડા દેખાતા આસપાસના લોકોએ આગને બુઝાવવાના પ્રયત્નો કર્યા હતાં અને સાથે સાથે સરીગામ ફાયરને પણ જાણ કરતા સરીગામ ફાયરની એક ગાડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આગની વિકરાળ જ્વાળાઓએ ઘરની તમામ ઘરવખરીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.

Video spot 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.