વલસાડઃ વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હોવાથી દરેક સ્થળે ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા બે દિવસમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો પાસેથી વલસાડ જિલ્લામાં 3,07,500 રૂપિયાનો જંગી દંડ વસુલવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે.
બે દિવસ માં 3,07,500 રૂપિયાનો દંડ કરાયો
આ સૂચનાઓનું પાલન નહીં કરતા લોકો પાસેથી તા.૨૫ અને ૨૬મી નવેમ્બરના રોજ મળી કુલ ૩,૦૭,૫૦૦ રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી હતી.
પાલિકા દ્વારા 13 હજાર અને પોલીસ વિભાગ દ્વારા 2,48 લાખ દંડ
કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકો પાસેથી પોલીસ અને પાલિક દ્વારા દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાઓ દ્વારા ૧૩ હજાર, પોલીસ વિભાગ દ્વારા ૨.૪૮ લાખ, જિલ્લા પંચાયત દ્વારા ૨૬ હજાર અને આર.ટી.ઓ. દ્વારા ૨૦,૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે.
જિલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ પણ ચેકીંગ માટે સક્રિય
વલસાડ જિલ્લામાં દરેક વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દુકાનો, બજારો અને જાહેર સ્થળો ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ક વગર ફરનારા સામે દંડત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે .
વલસાડમાં કોવિદ-૧૯ના નિયમોના ભંગ બદલ લોકો પાસેથી ૩.૭ લાખનો દંડ વસુલાયો - કોરનાવાઈરસ ન્યૂઝ
વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હોવાથી દરેક સ્થળે ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા બે દિવસમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો પાસેથી વલસાડ જિલ્લામાં 3,07,500 રૂપિયાનો જંગી દંડ વસુલવામાં આવ્યો છે.
![વલસાડમાં કોવિદ-૧૯ના નિયમોના ભંગ બદલ લોકો પાસેથી ૩.૭ લાખનો દંડ વસુલાયો cx](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9691360-thumbnail-3x2-virus.jpg?imwidth=3840)