ETV Bharat / state

હિન્દૂ સંસ્કૃતિ જાળવવા કપરાડામાં ધર્મ જાગરણ મંચ દ્વારા 300 જેટલી ગણેશ પ્રતિમાનું વિતરણ - ધર્મ જાગરણ મંચ

વલસાડઃ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વિધર્મી પ્રવૃત્તિને રોકવા તેમજ હિન્દૂ સંસ્કૃતિ જે જાળવી રાખવા વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી માટે 300થી વધુ ગણેશ પ્રતિમાઓ માત્ર ટોકન સ્વરૂપે 501 રૂપિયા લઈને વિતરણ કરવામાં આવ્યું છે.

etv bharat
author img

By

Published : Aug 30, 2019, 9:10 PM IST

આજે કપરાડા તાલુકાના 129 ગામોમાં 33થી વધુ મંડળોને શુક્રવારના રોજ ગણેશ પ્રતિમાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચના સંયોજક પરિમલ ભાઈએ જણાવ્યું કે, હિન્દૂ ધર્મ જાળવવા ગણેશ મહોત્સવ સાથે સંસ્કારનું સિંચન સાથે સંસ્કૃતિ જાળવવી રાખવી જોઈએ.

હિન્દૂ સંસ્કૃતિ જાળવવા કપરાડામાં ધર્મ જાગરણ મંચ દ્વારા 300 જેટલી ગણેશ પ્રતિમાનું વિતરણ

તેજસ જોશીએ જણાવ્યું કે, ગણેશ મહોત્સવની ઉજવણી સૌપ્રથમ લોકમાન્ય તિલકે શરૂ કરી હતી. જેનો મુખ્ય હેતુ લોકો એક જૂટ થાય હિન્દૂ સંસ્કૃતિ જળવાઈ રહે તે જરૂરી છે. ત્યારે શુક્રવારના રોજ 300થી વધુ ગણેશ પ્રતિમા કપરાડા તાલુકાના વિવિધ મંડળોને ધર્મ જાગરણ મંચ દ્વારા વિતરણ કરવામાં આવી હતી. સાથે જ હિન્દૂ ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ માન પૂર્વક ગણેશજીની સ્થાપના થાય એવા હેતુથી દરેક મંડળના સભ્યોને ભજન અને હનુમાન ચાલીસાની ચોપડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Intro:કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વિધર્મી પ્રવૃત્તિ ને રોકવા તેમજ હિન્દૂ સંસ્કૃતિ જે જાળવી રાખવા વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચ દ્વારા ગણેશ મહોત્સવ ની ઉજવણી માટે 300 થી વધુ ગણેશ પ્રતિમા ઓ માત્ર ટોકન સ્વરૂપે 501 રૂપિયા લઈને વિતરણ કરવામાં આવે છે આજે કપરાડા તાલુકાના 129 ગામોમાં 33 થી વધુ મંડળો ને આજે ગણેશ પ્રતિમા વિતરણ કરવામાં આવ્યું હતું Body:વલસાડ જિલ્લા ધર્મ જાગરણ મંચ ના સંયોજક પરિમલ ભાઈ એ જણાવ્યું કે હિન્દૂ ધર્મ જાળવવા ગણેશ મહોત્સવ સાથે સંસ્કાર નું સિંચન સાથે સંસ્કૃતિ જાળવવી રાખવી જોઈએ
તેજસ જોશી એ જણાવ્યું કે ગણેશ મહોત્સવ ની ઉજવણી સૌ પ્રથમ લોકમાન્ય તિલક એ શરૂ કરી હતી જેનો મુખ્ય હેતુ લોકો એક જૂટ થાય હિન્દૂ સંસ્કૃતિ જળવાઈ રહે તે જરૂરી છે આજે 300 થી વધુ ગણેશ પ્રતિમા કપરાડા તાલુકાના વિવિધ મંડળોને ધર્મ જાગરણ મંચ દ્વારા વિતરણ કરવામાં આવી હતી સાથે જ હિન્દૂ ધર્મ ની સંસ્કૃતિ જળવાઈ રહે માન પૂર્વક ગણેશજી ની સ્થાપના થાય એવા હેતુ થી દરેક મંડળના સભ્યો ને ભજન અને હનુમાન ચાલીસા ની ચોપડી નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું
Conclusion:સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આજે કિશન ભાઈ ખાનીયા ,તેજસ જોષી ધર્મ જાગરણ સહ સંયોજક,પરિમલ ભાઈ ગરાસિયા જિલ્લા સંયોજક,હીરામણ મહારાજ
મંગલું ભાઈ વાઘમારે, લક્ષ્મણ ભાઈ દીવસી,મગનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ 1 -તેજસ જોશી ધર્મ જાગરણ મંચ સહ સંયોજક

બાઈટ 2 ઉત્તમ ભાઈ સાનેતરા

બાઈટ 3 કાશીનાથ જાદવ (દીવસી ગામ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.