ETV Bharat / state

વલસાડમાં લગ્ન મંડપમાં યુવકને કરંટ લાગતા મોત - current

વલસાડઃ વલસાડ નજીક આવેલા અતુલ ખાતે લગ્ન મંડપમાં નાચવા આવેલ યુવક મંડપની બહાર નીકળતા વીજકરંટ લાગતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા, જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

અતુલ ખાતે લગ્નમાં રાસગરબામાં આવેલ યુવકને કરંટ લાગતા કરુણ મૃત્યુ
author img

By

Published : Jul 5, 2019, 2:05 PM IST

વલસાડ નજીકમાં આવેલા અતુલ જલારામ નગરમાં તારીખ 4 જુલાઈના રોજ રાકેશના લગ્ન હોય 3 તારીખે રાત્રે મંડપ એટલે કે ડીજે સંગીતના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલ વલસાડ ગાડરીયા ગામનો યુવક સુનિલ સુમન ભાઈ નાયકા ઉ.વ.27 લગ્નમાં રસ ગરબામાં આવ્યો હતો. ત્યારબાદ તે મંડપની બહાર દિવ્યેશ આનંદ અને સુનિલ હવા ખાવા ખુલ્લામાં નીકળ્યા હતા, જ્યાં રાકેશના ઘર સુધી વીજલાઈનનો વાયર ખેંચવામાં આવ્યો હતો. આ જીવંત વાયર સુનીલને માથાના ભાગે અડી જતા સુનિલ જમીન ઉપર પટકાતા તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમ્યાન સુનિલનું મૃત્યુ નીપજ્યુ હતું. ઘટનાની જાણકારી મળતા વલસાડ રૂરલ પોલીસ પણ હોસ્પિટલ સુધી પોહચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી

અતુલ ખાતે લગ્નમાં રાસગરબામાં આવેલ યુવકને કરંટ લાગતા કરૂણ મૃત્યુ

Intro:વલસાડ નજીક અતુલ ખાતે લગ્ન મંડપ માં નાચવા આવેલો યુવક મંડપની બહાર નીકળતા વીજકરંટ લાગતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું Body:વલસાડ નજીકમાં આવેલા અતુલ જલારામ નગર માં તારીખ 4 જુલાઈના રોજ રાકેશના લગ્ન હોય 3 તારીખે રાત્રે મંડપ એટલેકે ડીજે સંગીતના કાર્યક્રમ માં હાજરી આપવામાં આવેલ વલસાડ ગાડરિયા ગામનો યુવક સુનિલ સુમન ભાઈ નાયકા ઉવ.27 લગ્નમાં રસ ગરબા માં નાચવા માટે આવ્યો હતો જ્યાં થકી ગયા બાદ તે મંડપની બહાર દિવ્યેશ આનંદ અને સુનિલ હવા ખવા ખુલ્લામાં નીકળ્યા હતા જ્યાં રાકેશ ના ઘર સુધી વિજલાઈન નો વાયર ખેંચવામાં આવ્યો હતો આ જીવંત વાયર સુનીલને માથાના ભાગે અડી જતા સુનિલ જમીન ઉપર પટકાયો હતો જેને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતોConclusion:જ્યાં સારવાર દરમ્યાન સુનિલનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણકારી મળતા વલસાડ રૂરલ પોલીસ પણ હોસ્પિટલ સુધી પોહચી અને મૃતકની બોડી ને પી એમ કરવા માટે રવાના કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.