ETV Bharat / state

પારડીમાં જાપાની પદ્ધતિ દ્વારા ટેરેસ ગાર્ડન બનાવી દંપતી મેળવી રહ્યું છે આવક - બોન્સાઇ છોડ

હોટલ તેમજ અનેક પ્રકૃતિ પ્રેમીઓના ઘરે તમે નાના પાત્રમાં કેટલાક મોટા ઝાડ સ્વરૂપે ઉગતા વૃક્ષો જોયા હશે. જેને બોન્સાઇ તરીકે ઓળખવામાં આવે છે. એક બોન્સાઇ બનાવવા માટે અંદાજિત 5 વર્ષ પણ ઓછા પડે અને તેની કિંમત 10 હજારથી લઈને 70 હજાર સુધીની હોઇ છે. પારડી તાલુકાના કોલક ગામે રહેતા માછીમારી કરતા એક યુવાને પોતાના ટેરેસ ઉપર પોતાની મનગમતી ગાર્ડનિંગની કળા વિકસાવી છે અને અનેક બોન્સાઇ વૃક્ષ બનાવીને હાલ તે રોજી મેળવી રહ્યા છે. હાલમાં તેમની પાસે 300થી વધુ બોન્સાઈની જાતો ઉપલબ્ધ છે.

જાપાની પદ્ધતિ દ્વારા ટેરેસ ગાર્ડન બનાવી દંપતી મેળવી રહ્યું છે આવક

author img

By

Published : Jul 1, 2020, 4:13 PM IST

વલસાડ: ચીનના કેટલાક બુદ્ધ ધર્મના સાધુઓ જ્યારે જાપાનમાં 16મી સદીમાં ગયા ત્યારે કેટલીક ગાર્ડનિંગની કલાઓ પણ જોડે જાપાન સુધી લેતા ગયા હતા. તેમાં પણ બોન્સાઇએ બાદમાં વિકસતી ગઈ હતી.

જાપાની પદ્ધતિ દ્વારા ટેરેસ ગાર્ડન બનાવી દંપતી મેળવી રહ્યું છે આવક

ચીની શબ્દ બોન્સાઇને જાપાનમાં પેનઝાઈ તરીકે ઓળખાય છે અને બોન એટલે નાનકડું પાત્ર અને તેમાં ઉછરેલુ વૃક્ષ જેના પર્ણ નાના આકાર, નાનો ફળોના હોય તેને બોન્સાઇ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઉછેરવા માટે એક વિશેષ કાળજી રાખવી પડે છે. હાલમાં મોટા ઘર, ફાર્મ હાઉસ, હોટલોમાં તેની ખૂબ માગ છે, ત્યારે પારડી તાલુકાના દરિયા કિનારે આવેલા કોલક ગામના મૂળ માછીમાર યુવક ભાવેશ નગીનભાઈ ટંડેલ અને તેમના ધર્મ પત્ની જેઓ કોલકમાં મોટી મેડી ફળીયામાં રહે છે. તેઓએ પોતાની ગાર્ડનિંગ કલાને વિકસાવી છે. તેમના ઘર આંગણે જમીન નથી છતાં પોતાના ટેરેસ ઉપર તેમને એક ગાર્ડન ઉભું કર્યું છે. હાલમાં તેમની પાસે 300 જેટલા બોન્સાઇના છોડ છે.

ટેરેસ ગાર્ડન
ટેરેસ ગાર્ડન

મહત્વનું છે કે એક બોન્સાઇનો છોડ તૈયાર કરતા ચારથી પાંચ વર્ષ જેટલો સમય લાગે છે. તેમજ તેની કિંમત પણ ખૂબ ઊંચી છે જે 10 હજારથી લઈને 70થી 80 હજાર રૂપિયાની કિંમતે વેચાણ થતું હોય છે. હાલમાં તેમની પાસે ફાઈકસ, ઝેડ, બોગનવેલ, ઓડેનિયમ, નિકોલીયા જેવા અનેક આકર્ષક બોન્સાઇ છે. ઝમરૂખ, લીંબુ , વડ, દાડમ પણ તેેઓએ તૈયાર કર્યા છે અને તેમના આ કાર્યમાં તેમની ધર્મ પત્ની પણ મદદ રૂપ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ છે કે તેમની પાસે બોટનીની ડીગ્રી છે.

ટેરેસ ગાર્ડન
ટેરેસ ગાર્ડન
ટેરેસ ગાર્ડન
ટેરેસ ગાર્ડન

મહત્વનું છે કે, જો એક માછીમાર યુવક ધગશ અને ખંત પૂર્વક પોતાના ટેરેસ ઉપર બોન્સાઇ જેવી જાપાની ગાર્ડનિંગ કલાને આકાર આપી પોતાની કલાને વિકસાવીને આવક રળી રહ્યો છે, ત્યારે આ સમગ્ર બાબત ગાર્ડનિંગ કરતાં અન્ય યુવાનો માટે પણ એક અનોખો દાખલો અને ઉદાહરણ બની શકે તેમ છે. કારણ કે દરિયા કિનારાની આબોહવા અને તેમાં પણ ગાર્ડનિંગ કરવું તે ખૂબ મહેનત માગી લે તેમ છે. મહત્વનું છે કે બોનસાઈ જેવા વૃક્ષોને ઉગાડવા માટે ખૂબ જ ધીરજ અને કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.