ETV Bharat / state

કપરાડામાં વ્હેતી દમણગંગા નદી પરના બ્રિજના સળિયા દેખાયા

વલસાડ: જિલ્લામાં આવેલા કપરાડા તાલુકાના વારોલી જંગલ ગામમાં વહેતી દમણગંગા નદી પર વર્ષો જૂનો બ્રિજ બનેલો છે. ત્યારે આ બ્રિજ પરથી વરસાદી પાણી ફરી વળતા બ્રિજની ઉપરના ભાગનો કેટલોક સ્લેબનો ભાગ ધોવાઈ જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. જે આવતા-જતા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

author img

By

Published : Jul 25, 2019, 2:50 AM IST

કપરાડામાં વ્હેતી દમણગંગા નદી પરના બ્રિજના સળિયા દેખાયા

જિલ્લાના કપરાડા તાલુકાના નાની પલસાણા અને વારોલી જંગલ આ બે ગામની વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે. ત્યારે આ નદી પર વર્ષો પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં આ બ્રિજ વરસાદને કારણે ધોવાઈ જતા સ્લેબની ઉપર તળિયા દેખાતા થઇ ગયા છે. જે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ બ્રિજનો ઉપયોગ અનેક ગામના લોકો કરે છે. તો સાથે જ અહીંના નાના બાળકો પણ આ બ્રિજનો ઉપયોગ સ્કૂલે આવવા-જવા માટે કરે છે. આ બ્રિજનો ઉપયોગ અહીં નજીક આવેલા ગામો જેવા કે નાની પલસાણ, તેરી ચીખલી, અસલ કાટી, ઘણવેરી, સુલીયા, ટીટુ માળ, ટુકવાડા અને રોહીયાળ જંગલના લોકો કરે છે. મહત્વની વાત તો એ છે કે, અહીંથી મહારાષ્ટ્ર જવું ખુબ સરળ હોવાથી મોટા ભાગના લોકો મહારાષ્ટ્ર જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે અને તેમણે આ નદી ક્રોસ કરવા માટે આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે.

કપરાડામાં વ્હેતી દમણગંગા નદી પરના બ્રિજના સળિયા દેખાયા

સ્થાનિક લોકોની માગ છે કે, આ બ્રિજ પરથી ધોવાઇ ગયેલા કેટલાક સ્લેબને ફરીથી રિપેર કરવામાં આવે. જેથી લોકો આવન-જાવન માટે આ બ્રિજનો ખૂબ જ સરળ રીતે ઉપયોગ કરી શકે. નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન દમણગંગા નદીમાં પુર આવતા અનેકવાર આ બ્રિજ પર નદીનું પાણી ફરી વળે છે. જેના કારણે દર વર્ષે આ બ્રિજની ઉપરનો ભાગ ધોવાઈ જતો હોય છે.

Intro:કપરાડા તાલુકાના વારોલી જંગલ ગામે વહેતી દમણગંગા નદી પર બનેલો વર્ષોજૂના બ્રિજ ઉપરથી વરસાદી પાણી ફરી વળતા બ્રિજની ઉપરના ભાગે નો કેટલો સ્લેબ નો ભાગ ધોવાઈ જતા લોખંડના સળિયા દેખાતા થઇ ગયા છે જે આવતા જતા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે એમ છે તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે કોઇ પગલા લેવાયા નથી

Body:કપરાડા તાલુકાના નાની પલસાણા અને વારોલી જંગલ આ બે ગામની વચ્ચેથી વહેતી દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજ હાલમાં આવેલા વરસાદને કારણે ધોવાયો છે અને આ કારણથી તેમાં સ્લેબની ઉપર તળિયા દેખાતા થઇ ગયા છે જે અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે આ બ્રિજ નો ઉપયોગ અહીંથી આવન-જાવન કરવા માટે અનેક ગામના લોકો કરે છે તો સાથે સાથે અહીંના નાના બાળકો પણ આ બ્રિજનો ઉપયોગ સ્કૂલે આવવા-જવા માટે કરતા હોય છે હાલમાં આવેલા વરસાદને કારણે નદીનું પાણી બ્રિજની ઉપરથી ફરી વળ્યા બાદ બ્રિજ પર બનાવવામાં આવેલો સ્લેબ નો કેટલોક ભાગ ધોવાઈ જતા ઉપરના ભાગે સળિયા દેખાવા માંડ્યા છે અને આ સળિયા પણ કેટલાક સ્થળે તૂટેલા હોય અહીંથી આવતા જતા લોકો માટે જોખમી બની રહ્યા છે આ બ્રિજનો ઉપયોગ અહીં નજીક આવેલા આઠ થી દસ જેટલા ગામો નાની પલસાણ, તેરી ચીખલી, અસલ કાટી, ઘણવેરી, સુલીયા, ટીટુ માળ, ટુકવાડા અને રોહીયાળ જંગલનાલોકો કરે છે મહત્વની વાત તો એ છે કે અહીં થી મહારાષ્ટ્ર જવું ખુબ સરળ હોય તેથી મોટા ભાગના લોકો મહારાષ્ટ્ર જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે અને તેમણે આ નદી ક્રોસ કરવા માટે આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે છે

Conclusion:ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આ બ્રિજની ઉપરથી ધોવાઇ ગયેલા કેટલાક સ્લેપ ને ફરીથી રિપેર કરી દુરસ્ત કરવામાં આવે જેથી અહીં દેખાઈ રહેલા સાસરિયાઓ જે લોકો માટે જોખમી બને છે તેને દુરસ્ત કરી શકાય અને લોકોની આવન-જાવન માટે આ બ્રિજ ખૂબ જ સરળ બની રહે નોંધનીય છે કે ચોમાસા દરમિયાન દમણગંગા નદીમાં પુર આવતા અનેકવાર આ બ્રિજ ઉપર નદીનું પાણી ફરી વળે છે જેના કારણે દર વર્ષે આ બ્રિજની ઉપરના ભાગનો ધોવાઈ જતો હોય છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.