ETV Bharat / state

વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો મૃતદેહ - Vapi News

વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.

વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો મૃતદેહ

author img

By

Published : Dec 4, 2020, 1:56 PM IST

Updated : Dec 4, 2020, 2:29 PM IST

  • વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાં મૃતદેહન મળી આવ્યો
  • મૃતદેહ કોનો છે તે તપાસ શરૂ કરાઇ

વલસાડઃ વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાં કેટલાક કામદારોને દુર્ગંધ આવતા તેઓએ કંપનીમાં જાણ કરતા કંપની સ્ટાફ દ્વારા કંપનીના અંદરના ભાગે દમણગંગા નદી કિનારે આવેલી દીવાલ પાસે તપાસ કરતા ઝાડ પર ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાર બાદ કંપની સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરતા પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને ઝાડ પરથી ઉતારી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો મૃતદેહ

ડી કમ્પોઝ થયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ આશરે છ થી સાત દિવસ પહેલાનો હોવાનું જણાવ્યું હતું જોકે આ ઘટનામાં આ યુવક ક્યાંનો છે અને તેનો મૃતદેહ અહીં કેવી રીતે આવ્યો અને આ મૃતદેહ કોનો છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. હકીકત આગળની તપાસ બાદ જ મૃતદેહ પાસેથી એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. તે મોબાઈલ બંધ હાલતમાં હતો પોલીસે મોબાઈલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated : Dec 4, 2020, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.