ETV Bharat / state

સરીગામના મહિલા સરપંચ લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયા બાદ ઉપસરપંચને બનાવ્યા સરપંચ

author img

By

Published : Nov 7, 2019, 8:35 PM IST

વલસાડઃ ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિની ACB એ 50 હજારની લાંચ લેવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જે બાદ ખાલી પડેલી સરપંચની ખુરશી પર ગુરુવારે વલસાડ DDOના આદેશથી TDOની હાજરીમાં ઉપસરપંચને ઇન્ચાર્જ સરપંચનો કારભાર સુપ્રત કર્યો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચે ગામના અટકેલા વિકાસને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી છે.

uyuy

વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામના ઉપસરપંચ પંકજ રાયની ગુરુવારે ઇન્ચાર્જ સરપંચ તરીકે નિમણૂક કરી છે. પંકજ રાયે જણાવ્યું હતું કે, 'વલસાડ DDOના આદેશથી TDO દ્વારા સરીગામ ગ્રામ પંચાયતની ખાલી પડેલી સરપંચનો ચાર્જ મને સોંપ્યો છે. આગામી દિવસોમા સરીગામના અટકેલા વિકાસના કામને આગળ ધપાવીશ. આ સાથે જ ગામના વિકાસમાં હું મદદ કરતો રહીશ.

સરીગામના મહિલા સરપંચ લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયા બાદ ઉપસરપંચને બનાવ્યા સરપંચ
નોંધનીય છે કે સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિ 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાતા ACBએ બંનેની ધરપકડ કરી હતી. હાલ તેઓ બંને જેલમાં છે. ACBએ જાગૃત મહિલા નાગરીકની ફરિયાદને આધારે છટકું ગોઠવી આ સમગ્ર કાંડ બહાર આવતા બંનેની ધરપકડ કરી હતી.

Intro:Location :- વાપી

સરીગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિની ACB એ 50 હજારની લાંચ લેવાના ગુન્હા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. જે બાદ ખાલી પડેલી સરપંચની ખુરશી પર ગુરુવારે વલસાડ DDO ના આદેશથી TDO ની હાજરીમાં ઉપસરપંચને ઇન્ચાર્જ સરપંચનો કારભાર સુપ્રત કર્યો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચે ગામના અટકેલા વિકાસને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી.

Body:વલસાડના ઉમરગામ તાલુકાના સરીગમના ઉપસરપંચ પંકજ રાયની ગુરુવારે ઇન્ચાર્જ સરપંચ તરીકે નિમણૂક કરી હતી. આ પ્રસંગે ગામના આગેવાનોએ અને સભ્યોએ પંકજ રાયને શુભેચ્છા પાઠવી હતી. જયારે પંકજ રાયે જણાવ્યું હતું કે વલસાડ DDO ના આદેશથી TDO દ્વારા સરીગામ ગ્રામ પંચાયતની ખાલી પડેલી સરપંચની જગ્યા ભરવા પોતાને ચાર્જ આપ્યો છે. અને આગામી દિવસોમા સરીગમના અટકેલા વિકાસના કામ જવે આગળ ધપાવી શકાશે. અને ગામના વિકાસમાં પોતે બનતી મદદ કરતા રહેશે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિદેવ 50 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઇ જતા, ACB એ બંનેની ધરપકડ કરી છે. અને હાલ તેઓ જેલમાં છે. 

Acb એ જાગૃત મહિલા નાગરીકની ફરિયાદ આધારે આ છટકું ગોઠવ્યું હતું. જેમાં

આરોપી હંસાબેન શૈલેષભાઇ કોભીયા, સરપંચ સરીગામ ગ્રામ પંચાયત અને શૈલેષભાઇ રમણભાઇ કોભીયા (ખાનગી વ્યક્તિ અને મહિલાનો પતિ), સરીગામ, બનપાડા, વઘાતફળીયા પાસે આ કામના ફરીયાદી બહેનને કંન્ટ્રકશનનો ધંધો કરતા હોય, સરીગામ ખાતે વાણિજ્ય બાંધકામ કરેલ જેના માટે ગ્રામ પંચાયતનાં ઠરાવની જરૂર હોવાથી સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે અરજી કરેલ હતી, 

Conclusion:ત્યારબાદ આરોપી મહિલા સરપંચનો સંપર્ક કરતાં સરપંચના પતિએ ફરીયાદી પાસેથી ઠરાવ ના અવેજ પેટે આરોપી મહિલા સરપંચ વતી તેઓનાં કહેવાથી 50,000 રૂપિયાની લાંચની માંગણી કરતાં ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, વલસાડ અને ડાંગ એ.સી.બી.  પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ACB એ દંપતીની ધરપકડ કરતા સરીગામ ગ્રામપંચાયતની સરપંચની બેઠક ખાલી પડી હતી.

Bite :- પંકજ રાય, ઇન્ચાર્જ સરપંચ, સરીગામ, ગ્રામપંચાયત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.