વલસાડ નેશનલ હાઇવે નંબર-8 પર અતુલ નજીલમાં આવેલી હોટલ દરબાર નજીકમાં 1 ટ્રક રોડની સાઈડમાં કેમિકલ ડ્રમ ભરીને ઉભી હતી. જો કે, અન્ય પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે હાઇવે ઉપર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રકને ધડાકાભેર અથડાવી દીધી હતી. ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને ટ્રક વચ્ચે ફસાઈ ગયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મોડી રાત્રે બની હતી. આ સમગ્ર ઘટના નજીકમાં.આવેલી હોટલના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની જાણકારી મળતા વલસાડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
કેમિકલ ડ્રમ ભરેલી ટ્રકનો અન્ય ટ્રક અકસ્માત, જુઓ CCTV ફૂટેજ - Gujarati News
વલસાડઃ વલસાડ જિલ્લા નજીક અતુલ હાઇ-વે પર આવેલી હોટલ દરબારના ગેટ સામે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેમિકલના બેરલ ભરેલી ઉભેલી ટ્રકમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાઈ બંને ટ્રક વચ્ચે દબાઈ ગયેલા ચાલકને ભારે જહેમત બાદ લોકોએ બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકની હોટલના સીસીટીવીમાં કેદ થઈ હતી.