ETV Bharat / state

ધરમપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, આરોપી ફરાર - પોક્સો એકટ

વલસાડ: જિલ્લાના ધરમપુર નજીકના ગામે રહેતી 17 વર્ષીય સગીરા યુવકમાં પ્રેમમાં હતી. જેને તેના પ્રેમીએ ખેતરમાં  મળવા બોલાવી હતી. જ્યાં આરોપી પ્રેમીએ તેના 3 મિત્રો સાથે મળીને સગીરા પર દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે 4 નારાધમોની શોધખોળ શરૂ કરી છે.

સગીરા પર સામુહિક દુષ્કર્મ
author img

By

Published : Nov 11, 2019, 4:44 PM IST

ધરમપુર નજીકના એક ગામની 17 વર્ષીય સગીરા જેને ખેરગામ વિસ્તારના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવકના લગ્ન બીજે નક્કી થઈ જતા ગત કેટલાક દિવસથી પીડિતાએ તેના પ્રેમી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

સગીરાને તેના પ્રેમીએ તારીખ 7ના રોજ રાત્રે તેના ઘરની નજીકમાં બોલાવી હતી. પીડિતા તેના આરોપી પ્રેમીને મળવા પહોંચી, ત્યારે પ્રેમીએ જબરદસ્તી તેના 3 મિત્રો સાવન નાયકા, સહદેવ નાયકા અને જીજ્ઞેશ નાયકા સાથે મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

ધરમપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, આરોપી ફરાર

પીડિતા મોડી રાત્રિ સુધી ઘરે ન પહોંચતા તેના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પીડિતા ઝાડીમાં નિર્વસ્ત્ર હાલતમાં આક્રંદ કરતી મળી આવી હતી. પીડિતાએ સમગ્ર ઘટના અંગે તેની માતાને કહેતા માતાએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે ધરમપુર પોલીસે 4 નરાધમો વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડક કરવા પોતાના ચક્રો ગતીમાન કર્યા છે.

Intro:વલસાડ ના ધરમપુર નજીકના એક ગામે રહેતી 17 વર્ષીય સગીરા જે એક યુવકમાં પ્રેમ સબન્ધમાં હતી જેને મળવા બોલાવી તેને ખેતર માં ખેંચી જઈ ને તેના અન્ય ત્રણ મિત્રો એ પણ દુઃકર્મ આચર્યું ઘટના અંગે પરિજનોને જાણકારી મળતા સગીરા ની માતા એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 નારાધમોની શોધખોળ શરૂ કરી છે

Body:વલસાડ ના ધરમપુર નજીકના એક ગામની 17 વર્ષીય સગીર વૈદેહી (નામ બદલ્યું છે) જેને ખેરગામ વિસ્તારના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ યુવક ના લગ્ન બીજે નક્કી થઈ જતા ગત કેટલાક દિવસ થી વૈડેહી એ તેના પ્રેમી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું જેને મળવા માટે આવેલ તેનો પ્રેમી એ વૈડેહી ને તારીખ 7 ના રોજ રાત્રે તેના ઘર ની નજીકમાં બોલાવી હતી ત્યારે ઘરે થી વૈદેહી શેમ્પુ લેવાનું બહાનું કરી ને મળવા આવતા તેણી ને ખેતર માં ખેંચી લઇ જઇ સ્વંય તો દુષ્કર્મ આચર્યું સાથે તેની જોડે આવેલા અન્ય ત્રણ મિત્રો સાવન નરેશ નાયકા,સહદેવ નરેશ નાયકા,જીગ્નેશ નવસુ નાયકા એ પણ સગીર ને અભડાવી હતી સમગ્ર બાબતે વૈદેહી મોડી રાત સુધી ઘરે ના આવતા તેઓ તેને શોધવા નીકળ્યા હતા તે ઝાડીમાં નિર્વસ્ત્ર હાલત માં આક્રંદ કરતી મળી આવતા સમગ્ર હકીકત તેની માતા ને કહી હતી ઘરના સભ્યોને જાણકારી મળતા યુવતીની માતા એ આખરે ધરમપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા ધરમપુર પોલીસે 4 નરાધમો વિરુદ્ધ કલમ 376 અને પોકસો એકટ મુજબ ગુન્હો નોંધી 4 ની શોધખોળ શરૂ કરી છે

Conclusion:સમગ્ર બાબતે વલસાડ ડી વાય એસ પી ચાવડા એ જણાવ્યું કે સમગ્ર ઘટના માં પોલીસે ફરિયાદ નોંધી છે અને ચારે યુવકોની શોધખોળ પોલીસે શરૂ કરી છે ભોગ બનેલા યુવતી ને મેડિકલ તપાસ કરાવી આગળ ની કાર્યવાહી શરૂ કરી છે

બાઈટ ૧ _એમ એન ચાવડા વલસાડ ડી વાય એસ પી

નોંધ :-ધરમપુર પોલીસ મથકના ફાઇલ વીડિયો વરેપ થી ઉતારી દીધા છે આ સ્ટોરી માં એટેચ કરી લેવા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.