ETV Bharat / state

વાપીમાં નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનુ મોત - વાપી અકસ્માત

વાપી: બલીઠા બ્રહ્મદેવ મંદિર સામે નેશનલ હાઇ વે નં-48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. પૂરઝડપે આવતા ટ્રકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય એક કારને પણ ટક્કર મારતા કારચાલક રસ્તાની બાજુમાં ફેંકાઈ ગયો હતો.

વાપીમાં નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનુ મોત
વાપીમાં નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનુ મોત
author img

By

Published : Jan 18, 2020, 5:04 AM IST

બલીઠા બ્રહ્મદેવ મંદિર સામે નેશનલ હાઇવે પર પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. ટ્રક ચાલકે આ સાથે એક કારને પણ ટક્કર મારતા કારચાલક પણ રસ્તાની બાજુમાં ફેંકાઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વાપીમાં નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનુ મોત

આ ઘટના બાદ કલાકો સુધી રાહદારીનો મૃતદેહ હાઇવે પર પડી રહ્યો હતો. જેના કારણે હાઈવેની બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. છતાં પોલીસનો એક પણ કર્મચારી ત્યાં પહોંચ્યો ન હતો. લાંબા સમય બાદ આખરે ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કર્યો હતો.ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે રાહદારીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

Intro:Location :- બલિઠા

વાપી :- વાપી નજીક બલીઠા બ્રહ્મદેવ મંદિર સામે નેશનલ હાઇવે નમ્બર 48 પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત એક રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે વાપીના વિનોદભાઈ ચૌધરીને પુરપાટ ઝડપે આવેલ ટ્રક ચાલકે અડફટે લઇ લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રક ચાલકે આ સાથે એક કારને પણ ટક્કર મારતા કાર ચાલક પણ રસ્તાની બાજુમાં ફેંકાઈ ગયો હતો.

Body:બ્રહ્મદેવ મંદિર સામે વાપી પેપિલોન હોટેેલ પાછળના ભાગે મેંઘ-મયુર રેસીડેન્સીમાં રહેતા વિનોદભાઈ ચૌધરી બલીઠા પાસે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે, પુરપાટ ઝડપે આવેલ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા મૃતકને અડફટે લઇ લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રક ચાલકે આ સાથે એક કારને પણ ટક્કર મારતા કાર ચાલક પણ રસ્તાની બાજુ માં ફેંકાય જવા પામ્યો. મુંબઈ તરફની લેન પર બનેલ આ અકસ્માતની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. 

અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે રાહદારીને ઉડાવી મુક્યો હતો. જોરદાર ટક્કરથી રાહદારી હવામાં ફંગોળાઈને સીધો જ નજીકથી પસાર થયેલી કારના આગળના કાચ પર જઈને પડ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓને પગલે રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

Conclusion:જયારે અકસ્માત બાદ કલાકો સુધી રાહદારીની લાશ હાઇવે પર પડી રહી હતી. જેને કારણે હાઈવેની બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. છતાં પોલીસનો એક પણ કર્મચારી ત્યાં પહોંચ્યો નહોતો. અંતે મોડે મોડે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક વ્યવહાર ખુલ્લો કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે મૃતક રાહદારીની લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.