ETV Bharat / state

વલસાડમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરાયું - valsad Blood Donation Camp latest news

વલસાડ: જિલ્લામાં તા. 11 થી 17 જાન્યુઆરી દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા એસ.પી એ પણ રક્તદાન કરી અન્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

week
વલસાડ
author img

By

Published : Jan 17, 2020, 8:52 PM IST

વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ અન્યના જીવ બચાવી શકાય તે માટે અને લોકોમાં રોડ સેફટી અંગે જાગૃતતા આવે એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, વલસાડ જિલ્લા પોલીસના દરેક વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.

વલસાડ પોલીસ દ્વારા રોડ સેફટી સપ્તાહ અંતર્ગત નવી પહેલ

ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ સહિત મહિલાઓ પણ ઉત્સાહભેર આ રક્તદાન શિબિરમાં જોડાઈ હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા એસ.પી સુનિલ જોશી દ્વારા પણ રક્તદાન કરીને તેમના તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. તેમજ બપોર સુધીમાં 95 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

Intro:વલસાડ જિલ્લામાં તારીખ 11 થી 17 જાન્યુઆરી દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડના મોંઘભાઈ દેસાઈ હોલ માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા એસ પી એ પણ રક્તદાન કરી અન્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

Body:વલસાડ શહેરના મોંઘભાઈ હોલ ખાતે આજે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ના ભાગ રૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન શિબિર ઓ મુખ્ય હેતુ અન્ય ના જીવ બચાવી શકાય તે માટે અને લોકોમાં રોડ સેફટી અંગે જાગૃતતા આવે એવા હેતુ સર આ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વ નું છે કે વલસાડ જિલ્લા પોલીસ ના દરેક વિભાગના કર્મચારીઓ એ રક્તદાન કર્યું ટ્રાફિક બ્રિગેડના તમામ કર્મચારીઓ મહિલાઓ પણ ઉત્સાહ ભેર આ રક્તદાન શિબિર માં જોડાઈ હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા એસ પી સુનિલ જોશી દ્વારા પણ રક્તદાન કરી ને તેમના તમામ કર્મચારી ઓને પ્રોત્સાહિત કર્યા હતા બપોર સુધી માં 95 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું

Conclusion:નોંધનિય છે કે વલસાડ ટ્રાફિક વિભાગ દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર માં વલસાડ પોલીસના તમામ વિભાગના કર્મચારીઓ હાજરી આપી હતી અને ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું વલસાડ શહેરના ડી વાય એસ પી મનોજ શર્મા, ડી વાય એસ પી ચાવડા , જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોસી ,જિલ્લા ત્રાફિક પી એસ આઈ જે આઈ પરમાર, સહિત અનેક પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમ માં જોડાયા હતા તમામ રક્તદાતા ઓ જે પ્રોત્સાહન માટે એક કીટ પણ આપવામાં આવી હતી

બાઈટ _1 મનોજ શર્મા (ડી વાય એસ પી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.