ETV Bharat / state

ધરમપુરથી સતત 14માં વર્ષે નીકળી માતાજીની પાલખી પદયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

વલસાડ: શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. ધરમપુર તાલુકાના આવધા ઘાટ ઉપર આવેલા સપ્તશૃંગી માતાના મંદિરેથી મહારાષ્ટ્રના દહાણુ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિર સુધી પાલખી પદ યાત્રા છેલ્લા 13 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ આદિવાસી સમાજના લોકો પદયાત્રામાં જોડાઈ મહાલક્ષ્મી જવા માટે રવાના થયા હતા.

valsad
ધરમપુરથી સતત 14માં વર્ષે નીકળી માતાજીની પાલખી પદયાત્રા મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા
author img

By

Published : Jan 5, 2020, 11:33 PM IST

ધરમપુરના વિલ્સન હિલ તરફ જતા માર્ગ ઉપર આવેલ આવધાં ઘાટ નજીક બનેલા સપ્તશૃંગી મંદિરથી સતત 14માં વર્ષે મહારાષ્ટ્રના દહાણુ ખાતે જવા માટે રવાના થયા હતા. 5 દિવસ બાદ તેઓ મહાલક્ષ્મી મંદિરે પોંહચશે અંદાજીત 150 કિમી સુધીની પદયાત્રામાં લોકો જય માતાજીના નાદ સાથે જોડાયા હતા. પદયાત્રામાં જોડાયેલા માઈ ભક્તોનું કેહવું છે કે, તેમની અનેક બાધાઓ આખડીઓ પૂર્ણ થતાં તેઓ આ પદયાત્રામાં ત્રિશૂળ, પાલખી માથે તુલસી ચપ્પલ વિના પદયાત્રા કરે છે.

ધરમપુરથી સતત 14માં વર્ષે નીકળી માતાજીની પાલખી પદયાત્રા મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા

આદિવાસી સમાજના લોકોમાં એવી માન્યતા પણ છે કે, પદયાત્રા કરવાથી તેઓના ખેતરોમાં વિપુલ ધનધાન્ય પાકે છે અને સુખ સમૃધ્ધિમાં વધારો થાય છે. નોંધનીય છે કે, હાલમાં માતાજીના શાકંભરી નવરાત્રી પણ ચાલી રહી છે. જેને પગલે માતાજીની આ પદયાત્રાનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે.

Intro:શ્રદ્ધા હોય ત્યાં પુરાવા ની જરૂર નથી હોતી ધરમપુર તાલુકાના આવધા ઘાટ ઉપર આવેલા સપ્તશૃંગી માતાના મંદિરે થી મહારાષ્ટ્ર ના દહાણુ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિર સુધી પાલખી પદ યાત્રા છેલ્લા 13 વર્ષ થી આયોજિત કરવામાં આવે છે જેને અનુલક્ષી આ વર્ષે પણ આદિવાસી સમાજના લોકો પદયાત્રા માં જોડાઈ મહાલક્ષ્મી જવા માટે રવાના થયા હતા Body:ધરમપુરનાં વિલ્સન હિલ તરફ જતા માર્ગ ઉપર આવેલ આવધાં ઘાટ નજીક બનેલા સપ્તશૃંગી મંદિર થી સતત 14 માં વર્ષે મહારાષ્ટ્ર ના દહાણુ ખાતે જવા માટે રવાના થયા હતા પાંચ દિવસ બાદ તેઓ મહાલક્ષ્મી મંદિરે પોહચસે અંદાજીત 150 કિમી સુધીની પદયાત્રા માં લોકો જય માતાજીનાં નાદ સાથે જોડાયા હતા પદયાત્રા માં જોડાયેલા માઈ ભક્તો નું કેહવુ હતું કે તેમની અનેક બાધા ઓ આખડીઓ પૂર્ણ થતાં તેઓ આ પદયાત્રા માં ત્રિશૂળ ,પાલખી માથે તુલસી ચપ્પલ વિના પદયાત્રા કરે છે આદિવાસી સમાજના લોકોમાં એવી માન્યતા પણ છે કે પદયાત્રા કરવાથી તેઓના ખેતરોમાં વિપુલ ધનધાન્ય પાકે છે અને સુખ સમૃધ્ધિમાં વધારો થાય છે Conclusion:નોધની ય છે કે હાલમાં માતાજીના શાકંભરી નવરાત્રી પણ ચાલી રહી છે જેને પગલે માતાજીની આ પદયાત્રા નું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે

બાઈટ -1 રમેશભાઈ મહાધુ (પદયાત્રી)

નોધ:- વિડિયો વી ઓ સાથે છે ..ચેક કરી ને લેશોજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.