ETV Bharat / state

વલસાડ: સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય - ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઈન્કમટેક્ષ વિભાગ

વલસાડ: બિહારમાં આવેલા પૂરની સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઈન્કમટેક્ષ વિભાગના સહયોગથી 300 જેટલી રાહત સામગ્રીની કીટ રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરવામાં આવી છે.

સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય
author img

By

Published : Aug 11, 2019, 10:25 PM IST

બિહારમાં આવેલા વરસાદ બે કારણે બિહારના અનેક જિલ્લાઓમાં નદીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને અનેક સ્થળે લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. કેટલાક લોકોના ઘર પૂરના પાણીમાં તણાઈ જતા ઘર વખરીને નુકશાન થતા લોકો બેઘર બન્યા હતા. આવા પરિવારને મદદ કરવા દેશભરમાંથી રાહત સામગ્રી મદદ કરવામાં આવી રહી છે.

સામાજિક સંસ્થા દ્વારા બિહારના પુરગ્રસ્તો માટે 300 કીટની સહાય

વલસાડની જાણીતી સંસ્થા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઇન્કમટેક્સ વિભાગના સહયોગ દ્વારા વલસાડમાં 300 જેટલી રાહત કીટ બનાવવામાં આવી છે. તે રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરવામાં આવી છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી આ કીટમાં તુવર દાળ, નાયલોન દોરી, પવા, ગોળ, મીઠું, મરચું, મીણબત્તી, ચા, સાબુ, તાડપત્રી, તેલ, જેવી ઘર વપરાશની ચીજો ની એક કીટ એવી 300 કીટ બનાવવામાં આવી છે અને આ કીટ વલસાડથી રેલવે મારફતે પટના મોલવામાં આવી હતી. જે બાદ ત્યાંથી રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા આ કીટ બિહારના વિવિધ ગામોમાં જરૂરિયાત મંદને પહોંચતી કરવામાં આવશે.

Intro:બિહાર માં આવેલ પુરની સ્થિતિ માં લોકોને મદદરૂપ થવા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઈન્કમટેક્ષ વિભાગના સહયોગ થી 300 જેટલી રાહત સામગ્રીની કીટ રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરાઈ છે Body:બિહાર માં આવેલ વરસાદ બે કારણે બિહાર ના અનેક જિલ્લા ઓમાં નદીના પાણી ફરી વળ્યાં હતા જેને લઈ ને અનેક સ્થળે લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે તો કેટલાક લોકો ના ઘર પૂરના પાણીમાં તણાઈ જતા ઘર વખરી ને નુકશાન થતા લોકો બેઘર બન્યા છે આવા પરિવારને મદદ કરવા દેશભર માં થી રાહત સામગ્રી મદદ કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ની જાણીતી સંસ્થા ઉમિયા સોસીયલ ટ્રસ્ટ અને ઇન્કમટેક્સ વિભાગના સહયોગ દ્વારા વલસાડ માં 300 જેટલી રાહત કીટ બનાવવામાં આવી છે અને તે રેલવે મારફતે બિહાર મોકલવાની કામગીરી કરવામાં આવી છે
ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી આ કીટમાં તુવર દાળ,નાયલોન દોરી,પવા,ગોળ,મીઠું,મરચું,મીણબત્તી, ચા, સાબુ, તાડપત્રી, તેલ, જેવી ઘર વપરાશની ચીજો ની એક કીટ એવી 300 કીટ બનાવવામાં આવી છે અને આ કીટ વલસાડ થી રેલવે મારફતે પટના મોલવામાં આવી હતી જે બાદ ત્યાં થી રેડક્રોસ સોસાયટી ના સહયોગ દ્વારા આ કીટ બિહારના વિવિધ ગામોમાં જરૂરિયાત મંદ ને પોહચતી કરવામાં આવશે Conclusion:નોંધનીય છે કે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃતી સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવે છે

બાઈટ 1 શુભાસ ભાઈ પટેલ (વલસાડ ઉમિયા સોસીયલ ટ્રસ્ટના કેપ્તન )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.