ETV Bharat / state

વલસાડમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા - દેવી ફળિયા

કપરાડા તાલુકાના મંડાવા ગામમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા 10 શખ્સને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3010, 4 બાઈક, બે મોબાઈલ મળી કુલ રૂ. 45,210 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, માંડવા વાળ દેવી ફળિયામાં ખુલ્લામાં બેસીને જુગાર રમી રહ્યા છે.

વલસાડમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

author img

By

Published : Nov 30, 2020, 6:22 PM IST

  • પોલીસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ સ્થળે પહોંચી 10ને ઝડપી પાડ્યા
  • પોલીસે સ્થળ પરથી 4 બાઈક, બે મોબાઈલ અને રોકડ રકમ કબજે લીધી
  • માંડવા વડદેવી ફળિયામાં ખુલ્લામાં બેસીને 10 લોકો જુગાર રમતા હતા

વલસાડઃ કપરાડા તાલુકા માંડવા ગામમાં આવેલા વડ દેવી ફળિયામાં 300 ફૂટ અંદર ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસે 10 આરોપીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.

વલસાડમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા
વલસાડમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા
સ્થળ પરથી પોલીસને રોકડ રૂ. 3210, 4 બાઈક અને બે મોબાઈલ મળ્યામાંડવા વાળ દેવી ફળિયામાં પોલીસે જુગારધામ પર રેડ કરતા જ ત્યાં બેસેલા અનેક લોકો પોલીસને ભાગે તેની પહેલા જ પોલીસે તમામને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી દાવ ઉપર મૂકેલા રૂ. 3210, 4 બાઈક અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 45,210નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
  • કમલેશ ભાઈ ચંદુભાઈ ઘાટાલ (રહે. વડદેવી માંડવા)
  • ગમન વેલજી મહલા (રહે. બારી ફળિયા, ઓઝરડા)
  • સુરેશ હરજી ખાખરે (રહે. વાંગણ ફળિયા)
  • જયસિંગ બુધિયા જીરવાળ (રહે. વડદેવી માંડવા)
  • નવીન સોનજી ભોયા (રહે. વડદેવી માંડવા)
  • જાનુ સોમાભાઈ કાકડ (રહે. વડદેવી માંડવા)
  • ખુશાલ જનક જીરવાળ (રહે. વડદેવી માંડવા)
  • બબલુ (રહે. ડુંગરી ફળિયા)
  • ગોવિંદ (રહે. વડદેવી)
  • વિષ્ણુ (રહે. વડદેવી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.