ETV Bharat / state

વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડતા 10 શકુની ઝડપાયા - LED LIGHT

વલસાડ: શહેરના ચીપવાડ નજીક રેલવે ગરનાળા પાસે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે રેડ પાડતા રાત્રી દરમ્યાન બેટરીની લાઈટમાં તિનપત્તીનો જુગાર રમતા 10 લોકોની ધરપકડ સહીત 12 મોબાઈલ મળી કુલ 60,810 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 10:03 AM IST

વલસાડ શહેરના છીપવાડ ગરનાળા નજીકમાં આવેલ જાહેર શૌચાલયની પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યામાં LEDલાઈટ અને બેટરીના પ્રકાશમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થતા પોલીસે રાત્રે અચાનક રેડ પાડીસ્થળ પરથી 10 લોકોને ઝડપી પાડ્યાહતા. જેમાં મુખ્ય સૂત્રધાર ઉમેશ બાબુ પટેલ ,બાબુ બજરંગી, હિતેશ પટેલ, આ જુગારધામ ચલાવતા હતા.

પોલીસે ઝડપેલાઓમાં ઉમેશ બાબુ પટેલ, ઈશ્વર પરસોત્તમ રાઠોડ, અમર હરીશભાઈ પટેલ, જાવેદ ઇસ્માઇલ માસ્ટર, આરીફ ખાન જબ્બાર ખાન, જુબેર ઇસ્માઇલ આભૂરા, સંજય રામકિશોર સિંગ રાજપૂત, મયંક ધર્મેશ પટેલ, કારણરામ ભગવાનદાસ રાજપૂત, વિક્રમ નરેન્દ્ર ભાનુશાલીની ધરપકડ બાદતપાસ દરમિયાન તેમની પાસેથી કુલ 12 જેટલા મોબાઈલ અંદાજિત રૂપિયા 25000ના તેમજ જુગારના35,210 LEDલાઈટ સહિત કુલ 60,810નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નોંધનીય છે કે અચાનક પોલીસની રેડ થતા કેટલાક લોકો પૈસા ગટરમાં ફેંકીભાગી જવામાં સફળ રહ્યા હતા જ્યારે કેટલાક નાશવાજતા ગટરમાંપડતા ઈજાઓ થઈ હતી.

Visual send in FTP

Slag:-વલસાડ માં સ્ટેટમોનિટરિંગ સેલ ગાંધીનગરે રેડ કરતા છીપવાડ થી જુગરધામ ઝડપાયું 10 શકુની પકડાયા 60,810 રૂ.નો મુદ્દામાલ કબ્જે

વલસાડ શહેરના ચીપવાડ નજીક રેલવે ગરનાળા પાસે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે રેડ કરતા રાત્રી દરમ્યાન બેટરીની લાઈટ માં તિનપત્તિ નો જુગાર રમતા 10 પકડાયા 12 મોબાઈલ મળી કુલ 60,810 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે 

વલસાડ શહેરના છીપવાડ ગરનાળા નજીકમાં આવેલ જાહેર શૌચાલય ની પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લી જગ્યા માં એલ ઇ ડી લાઈટ અને બેટરીના પ્રકાશમાં તિનપત્તિ નો જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થતા પોલીસે રાત્રે અચાનક રેડ કરતા સ્થળ ઉપર થી 10 લોકોને ઝડપી લીધા હતા જેમાં મુખ્ય સૂત્રધાર ઉમેશ બાબુ પટેલ ,બાબુ બજરંગી હિતેશ પટેલ,ત્રણે મળી આ જુગરધામ ચલાવતા હતા 
પોલીસે પકડેલા ઓ માં ઉમેશ બાબુ પટેલ,ઈશ્વર પરસોત્તમ રાઠોડ,અમર હરીશભાઈ પટેલ,જાવેદ ઇસ્માઇલ માસ્ટર,આરીફ ખાન જબ્બાર ખાન,જુબેર ઇસ્માઇલ આભૂરા,સંજય રામકિશોર સિંગ રાજપૂત,મયંક ધર્મેશ પટેલ,કારણરામ ભગવાનદાસ રાજપૂત,વિક્રમ નરેન્દ્ર ભાનુશાલી, ની ધરપકડ કરવામાં આવી હતી જેમની તપાસ દરમ્યાન તેમની પાસે થી કુલ 12 જેટલા મોબાઈલ અંદાજિત રૂપિયા 25000 ના તેમજ જુગારમાં દાવમાં મુકેલ નાણાં 35,210 એલ ઇ ડી લાઈટ સહિત કુલ પોલોસે 60,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે 

નોંધનીય છે કે અચાનક પોલીસની રેડ થતા કેટલાક લોકો પૈસા ગટર માં ફેંકી દઈ ભાગી જવામાં સફળ રહ્યા તો કેટલાક ભાગવા જતા ગટર માં પણ પડતા ઈજાઓ થઈ હતી 

Location:-valsad 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.