ETV Bharat / state

Vadodara Crime: મિત્રતા કેળવી કર્યા ખોટા નિકાહ, ગર્ભવતી કરી તરછોડી - Cheating Case FIR City police

વડોદરામાં યુવતીની સાથે મિત્રતા કેળવી (Cheating on Marriage) તેના જ સમાજના યુવકે ખોટા નિકાહ કરી લીધા. અને છ મહિનાની ગર્ભવતી બનાવી (Fraud Case Vadodara City police) તરછોડી દીધી. યુવક સામે સિટી પોલીસ સ્ટેશનમાં (City Police station Vadodara) ફરિયાદ નોંધાઇ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.

યુવતીની સાથે મિત્રતા કેળવી ખોટા નિકાહ કર્યા, ગર્ભવતી બનાવી તરછોડી દીધી

author img

By

Published : Jan 7, 2023, 5:28 PM IST

વડોદરાના સમાજમાં લવ જેહાદના (Vadodara Cheating Case) કિસ્સાઓ બની રહ્યા છે. પરંતુ ધણી વાર સમાજના જ બન્ને પાત્ર હોવા છતા હેરાન કરવામાં આવે છે. મહિલાઓને ફોસલાવીને પોતાનો ફાયદો લઇને યુવતીઓને તરછોડી (young woman pregnant) દેવામાં આવે છે.પરંતું એ વાત પણ અહીયા (Cheating on Marriage) સત્ય છે કે યુવતીઓ આંખો પર જાણે પટ્ટી બાંધી હોય તેમ કોઇ પણ પુરુષને પંસદ કરી લેતી હોય છે. અને એ પણ માતા-પિતાની વિરોધ્ધમાં. છેવટે પસ્તાવા સિવાય કઇ વધતું નથી. ફરી વાર એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. યુવતીની સાથે મિત્રતા કેળવી તેના જ સમાજના(Fake Marriage vadodar) યુવકે ખોટા નિકાહ કર્યા અને છ મહિનાની ગર્ભવતી બનાવી તરછોડી દીધી.

યુવતીને પેટમાં દુખાવો સિટી વિસ્તારમાં રહેતી યુવતી સાથે તેના જ ધર્મના યુવક સાજીદ ઉર્ફે સોનુ નફીસઅલી સૈયદએ છેલ્લા એક વર્ષથી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ તેની સાથે નિકાહ કરશે. તેવો વાયદો કરી યુવતીની મરજી વિરૂદ્ઘ વારંવાર દુષ્કર્મ (Rape Case Vadodara) આચર્યું હતું. જેના થોડાક મહિના બાદ યુવતીને પેટમાં દુખાવો થતાં તે ડોક્ટર પાસે તપાસ માટે ગઇ હતી. જેમાં યુવતીને છ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. જેથી યુવતીએ આરોપી સાજીદ સૈયદને આ અંગે જાણ કરી હતી. અને સમગ્ર મામલો પોલોસ મથકમાં પહોચ્યો હતો.

આ પણ વાંચો લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર

સીટી પોલીસ મથકમાં ફરિયાદ સાજીદે યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે નિકાહ કરીશ. પરંતુ સાજીદે નાટકિય રીતે નિકાહ (Cheating Case FIR City police) કરીને પોતાના સગાને પણ હાજર રાખ્યા હતા. ત્યાર બાદ સાજીદ અને તેના પરિવારે સગર્ભા યુવતીને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો. જેથી આ જાણીને યુવતીના પગતળેથી જાણે જમીન ખસી ગઇ હતી. યુવકે તેની સાથે બનાવટી નિકાહ કર્યા. તેને ગર્ભવતી હોવા છતાં તરછોડી દેતા તેણે યુવક અને તેના પરિવારને તેને અપનાવી લેવા જણાવ્યું હતું. પરંતુ યુવકે અને પરિવારે ઇનકાર કરી દેતા આખરે આરોપી સાજીદ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો

અટકાયત કરાઇ યુવતીની ફરિયાદ બાદ આ મામલે સિટી પોલીસ સ્ટેશનના(Vadodara City Police) પીઆઇ એમ.એમ.સગરને તપાસ સોંપવામાં આવી હતી .જેમાં આરોપી સાજીદ સૈયદની પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીને છ મહિનાનો ગર્ભ હોવાથી તેની સ્થિતિ કફોડી બની છે.આ મામલે હાલમાં સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.