ETV Bharat / state

વડોદરા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર નહીં મળતા હડતાળ પર ઉતર્યા

વડોદરાઃ વડોદરા જિલ્લામાં જનસેવા કેન્દ્રનો ઈજારો ધરાવતી ખાનગી એજન્સી ખુશ્બુ ટ્રેડિંગ કંપની નડિયાદ દ્વારા શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફને છેલ્લા 4 મહિનાથી પગાર નહીં ચૂકવાતા જનસેવા કેન્દ્રનો સ્ટાફ હડતાળ પર ઉતરી જતા શિનોર તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર નહીં મળતા ઉતર્યા હડતાળ પર
author img

By

Published : Jul 26, 2019, 1:21 PM IST

વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્રનો ઇજારો ધરાવતી નડિયાદની ખાનગી એજેન્સી ખુશ્બુ ટ્રેડિંગ કંપનીમાં ફરજ બજાવતા શિનોર સહિત કરજણ ,પાદરાના જનસેવા કેન્દ્રના ઓપરેટરો 2 દિવસથી જનસેવા કેન્દ્રની તમામ પ્રકારની કામગીરીથી અડગ રહીને 2 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે .જેના કારણે જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ રહેતા શિનોર તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર નહીં મળતા ઉતર્યા હડતાળ પર

વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્રનો ઈજારો ધરાવતી નડિયાદની ખાનગી ખુશ્બૂ ટ્રેડિગ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા સ્ટાફના માણસો નોકરી પર નભતા કર્મચારીઓને જીવન નિર્વાહ માટે કટોકટી સ્થિતીનુ નિર્માણ ઉભુ થયુ છે ,ઓછો પગાર અને તેમાં 4 માસનો પગાર બાકી હોવાના કારણે જનસેવા કેન્દ્રના કર્મચારીઓના પરિવાર સંકટમાં મુકાઈ ગયા છે.

જેના કારણે ખાનગી ઇજારદાર દ્વારા છેલ્લા 4 માસથી પગાર નહિ ચૂકવાતા ત્રાહિઆમ પોકારી ઉઠેલા શિનોર મામલતદાર કચેરીના સ્ટાફના માણસો 2 દિવસથી જનસેવા કેન્દ્રના તમામ પ્રકારના કામકાજથી અડગ રહીને ખાનગી ઇજારદાર ખુશ્બૂ ટ્રેડિંગ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ઇજારાદાર દ્વારા પગાર ચુકવવામાં નહિ આવે ત્યાં સુધી જનસેવા કેન્દ્રના કામકાજનો બહિષ્કાર કરીને હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

જેના કારણે શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં શિનોર તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવક ,જાતિના અને રેશનકાર્ડ સહિતના કામકાજ માટે આવતા અરજદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે અરજદારોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો હતો.

ત્યારે ખાનગી એજેન્સીના કારણે જનસેવા કેન્દ્રના સ્ટાફના માણસોને હડતાળ કરવા મજબુર કરનાર અને ખાનગી એજન્સીના કારણે તાલુકાના અંતરિયાળ ગામમાંથી આવતા અરજદારોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે એ સાંખીના લઈ તંત્ર દ્વારા નડિયાદની ખાનગી એજેન્સી ખુશ્બૂ ટ્રેડિંગ કંપનીના ઇજારાદારને બદલીને અન્યને કામગીરી સોંપવામાં આવે એવી લોક માંગ કરવામાં આવી હતી.

Intro:વડોદરા જિલ્લામાં જનસેવા કેન્દ્રનો ઇજારો ધરાવતી ખાનગી એજેન્સી ખુશ્બુ ટ્રેડિંગ કંપની નડિયાદ દ્વારા શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર મા ફરજ બજાવતા સ્ટાફ ને છેલ્લા ૪ મહિના થી પગાર નહિ ચૂકવાતા જનસેવા કેન્દ્ર નો સ્ટાફ હડતાળ ઉપર ઉતરી જતા શિનોર તાલુકા ના અંતરિયાલ ગામોમાંથી આવેલા અરજદારોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

Body:વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્ર નો ઇજારો ધરાવતી નડિયાદ ની ખાનગી એજેન્સી ખુશ્બુ ટ્રેડિંગ કંપની મા ફરજ બજાવતા શિનોર સહિત કરજણ ,પાદરા ના જનસેવા કેન્દ્ર ના ઓપરેટરો બે દિવસ થી જનસેવા કેન્દ્ર ની તમામ પ્રકારની કામગીરી થી અડગ રહીને બે દિવસથી હડતાળ નું શસ્ત્ર ઊગમ્યુ છે . જેના કારણે જનસેવા કેન્દ્ર ની કામગીરી ઠપ રહેતા શિનોર તાલુકા ના અંતરિયાળ ગામો માંથી આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે .
Conclusion:વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્રનો ઇજારો ધરાવતી નડિયાદ ની ખાનગી ખુશ્બૂ ટ્રેડિગ કંપની મા ઓપરેટર તરીકે ફરજ બજાવતા સ્ટાફ ના માણસો નોકરી પર નભતા કર્મચારીઓને જીવન નિર્વાહ માટે કટોકટી સ્થિતી નું નિર્માણ ઉભું થયું છે . ઓછો પગાર અને તેમાં ૪ માસનો પગાર બાકી હોવાના કારણે જનસેવા કેન્દ્ર ના કર્મચારીઓ ના પરિવાર સંકટ મા મુકાઈ જવા પામ્યા છે .જેના કારણે ખાનગી ઇજારદાર દ્વારા છેલ્લા ૪ માસથી પગાર નહિ ચૂકવાતા ત્રાહિઆમ પોકારી ઉઠેલા શિનોર મામલતદાર કચેરી ના સ્ટાફ ના માણસો બે દિવસથી જનસેવા કેન્દ્ર ના તમામ પ્રકારના કામકાજથી અડગ રહીને ખાનગી ઇજારદાર ખુશ્બૂ ટ્રેડિંગ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જ્યા સુધી ઇજારદાર દ્વારા પગાર ચુકવવામાં નહિ આવે ત્યાં સુધી જનસેવા કેન્દ્ર ના કામકાજ નો બહિષ્કાર કરીને હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે જેના કારણે શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમા શિનોર તાલુકા ના અંતરિયાળ ગામો માંથી આવક ,જાતિના અને રેશનકાર્ડ સહિત ના કામકાજ માટે આવતા અરજદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જેના કારણે અરજદારોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ખાનગી એજેન્સી ના કારણે જનસેવા કેન્દ્ર ના સ્ટાફ ના માણસોને હડતાળ પાડવા મજબુર કરનાર અને ખાનગી એજેન્સી ના કારણે તાલુકા ના અંતરિયાળ ગામ માંથી આવતા અરજદારો ને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે એ સાંખી ના લઈ તંત્ર દ્વારા નડિયાદ ની ખાનગી એજેન્સી ખુશ્બૂ ટ્રેડિંગ કંપની ના ઇજારદાર ને બદલી ને અન્ય ને કામગીરી સોંપવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે .
શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર મા ફરજ બજાવતા કર્મચારીઓએ ૪ માસ નો પગાર જ્યા સુધી નહિ ચુકવવામાં આવે ત્યાં સુધી હડતાળ પર યથાવત રહેવા બાબતે તાલુકા મામલતદાર સહિત લાગતા વળગતાઓને લેખિતમાં અરજી કરીને પગાર ના નાણા ચૂકવાઈ નહિ ત્યાં સુધી જનસેવા કેન્દ્ર ની કામગીરી થી અડગ રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

(૧) બાઈટ : દર્શ નિજામા ( ઓપરેટર - શિનોર જનસેવા કેન્દ્ર )

(૨) બાઈટ : વિનોદભાઈ વસાવા (અરજદાર - ગરાડી )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.