ETV Bharat / state

વડોદરા: વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ 8 ટીમોએ લીધો ભાગ - સીઆઈએસેફનાં જવાનો

વડોદરા: દેશના મહત્વના સરકારી સાહસોની સુરક્ષાની જવાબદારી સાંભળતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા ઇન્ટર યુનિટ વોલીબોલ 2019 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગુજરાત રિફાઇનરી સ્થિત CIAF યુનિટ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.

વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ આઠ ટીમોએ લીધો ભાગ
વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ આઠ ટીમોએ લીધો ભાગ
author img

By

Published : Dec 2, 2019, 10:23 PM IST

ગુજરાત સહિત મહારાષ્ટ્રનાં કેન્દ્રીય સાહસોની સુરક્ષા સંભાળતા CIAFના જવાનો માટે વડોદરાના ગુજરાત રિફાઇનરી યુનિટ દ્વારા 6ઠ્ઠી ઇન્ટર યુનિટ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા યુનિટના કમાડન્ટ વી.કે. કક્કડ તેમજ ગુજરાત રિફાઇનરીનાં માર્કેટિંગ વિભાગના સીજીએમ અનીલ કુકરેજાએ 6ઠ્ઠી ઇન્ટર યુનિટ વોલીબોલ સ્પર્ધા ખુલ્લી મુકી હતી.

વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ આઠ ટીમોએ લીધો ભાગ

વડોદરા ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધાના આવેલ 8 યુનિટના 60 જેટલા ખેલાડીઓએ ટીમ સાથે પરેડ યોજી હતી. ઉપસ્થિત મહેમાનોએ જવાનો દ્વારા કરવામાં આવેલ પરેડની સલામી ઝીલી હતી, ત્યારે બાદ સ્પર્ધાની શપથ લેવડાવ્યા બાદ સ્પર્ધા ખુલ્લી મુકી હતી. જે બાદ બંને મહેમાનોએ તમામ ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. સ્પર્ધાનો પ્રારંભ મહેમાનોએ ખેલાડીઓની ઓળખ વિધિ બાદ વોલીબોલની રિબિન કાપીને કર્યો હતો. બંને મહેમાનોએ વોલીબોલની સર્વિસ કરાવીને સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.

Intro:દેશના મહત્વના સરકારી સહસોની સુરક્ષા ની જવાબદારી સાંભળતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા ઇન્ટર યુનિટ વોલીબોલ 2019 ટુર્નામેન્ટનું આયોજન..Body:વડોદરાનાં ગુજરાત રિફાઇનરી સ્થિત સીઆઈએસેફ યુનિટ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો..Conclusion:ગુજરાત સહિત મહારાષ્ટ્રનાં કેન્દ્રીય સાહસોની સુરક્ષા સંભાળતા સીઆઈએસેફનાં જવાનો માટે વડોદરાનાં ગુજરાત રિફાઇનરી યુનિટ દ્વારા 6ઠ્ઠી ઇન્ટર યુનિટ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વડોદરા યુનિટનાં કમાડન્ટ વી.કે. કક્કડ તેમજ ગુજરાત રિફાઇનરીનાં માર્કેટિંગ વિભાગના સીજીએમ અનીલ કુકરેજાએ 6ઠ્ઠી ઇન્ટર યુનિટ વોલીબોલ સ્પર્ધા ખુલ્લી મુકી હતી. વડોદરા ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધા ના આવેલ 8 યુનિટનાં 60 જેટલા ખેલાડીઓએ ટિમ સાથે પરેડ યોજી હતી. ઉપસ્થિત મહેમાનોએ જવાનો દ્વારા કરવામાં આવેલ પરેડ ની સલામી ઝીલી હતી ત્યારે બાદ સ્પર્ધાની શપથ લેવડાવ્યા બાદ સ્પર્ધા ખુલ્લી મુકી હતી. ત્યાર બાદ બંને મહેમાનોએ તમામ ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. સ્પર્ધાનો પ્રારંભ મહેમાનોએ ખેલાડીઓ ની ઓળખ વિધિ બાદ વોલીબોલની રીબીન કાપીને કર્યો હતો. બંને મહેમાનોએ વોલીબોલ ની સર્વિસ કરાવીને સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.