ETV Bharat / state

વડોદરા કોર્પોરેશના દુષિત નીર, શહેરીજનો થયા પાણી ખરીદવા મજબુર

વડોદરા: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત હોવાના કારણે હવે શહેરીજનો સ્વચ્છ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. જેને લઈને શહેરમાં પાણીના વેપારીઓનો પણ વેપારમાં વધારો થયો છે.

author img

By

Published : May 16, 2019, 4:14 PM IST

વડોદરામાં દુષિત પાણીથી લોકો ત્રસ્ત

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી દુષિત અને ડોહળુ હોવાના કારણે શહેરીજનો શુદ્ધ પાણીની ખરીદી કરવા મજબુર બન્યા છે. ત્યારે લોકો પાણી લેવા માટે સવારથી જ લાઈનમાં લાગી જતા હોય છે.

વડોદરામાં દુષિત પાણીથી લોકો થયા ત્રસ્ત

મહત્વનું છે કે, વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેને પગલે શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યાં છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીને કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે, સમગ્ર વડોદરા શહેરમાં આજવા નિમેટા પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે. જે પાણી ડહોળું હોવાના કારણે વારંવાર ટાંકી સાફ કરાવવાની ફરજ પડી રહી છે. આ સાથે જ આ દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચી રહ્યું છે. તો આ મામલે વડોદરા કોર્પોરેશન કેેવા પગલે લે છે, તે તો જોવાનું રહ્યું.

વડોદરા દુશિત પાણીથી લોકો ત્રસ્ત, પાણીના વેપારીઓને ઘી કેળા..

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત હોવાના કારણે હવે શહેરીજનો સ્વચ્છ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે શહેરમાં પાણીના વેપારીઓનો પણ વેપાર વધ્યો છે..

વડોદરા શહેરમાં પાણી લેવા માટે સવારથી જ લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. મહત્વનું છે કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યા છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ ટાંકીની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મહત્વનું છે કે વડોદરામાં આજવા નિમેટા પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે અને આ પાણી ડહોળું હોવાના કારણે વારંવાર સંપ અને ટાંકી સાફ કરાવવાની ફરજ પડી રહી છે.

જેના કારણે ડહોળુ અને દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. જ્યારે બીજી તરફ વડોદરા કોર્પેરેશન હાથ મુકીને બેસી રહ્યું હોય એવું લાગી રહ્યું છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.