એક તરફ સરકાર દ્વારા વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઊંચી રકમનો દંડ વસુલાય છે, તો બીજી તરફ આટલી મોટી મોટી રકમના દંડ વસુલતી સરકાર દ્વારા રોડ રસ્તાની પણ યોગ્ય સુવિધા અપાતી નથી, ત્યારે પહેલા જનતાને યોગ્ય સુવિધા આપી અને ત્યારબાદ જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસે દંડ વસૂલવા જોઈએ અને સરકાર પાસે આ બાબતે જનતાના પ્રતિનીધી તરીકે ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઇએ, પણ ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યો ચુપ છે અને એટલે જ વડોદરાની આ સંસ્થા દ્વારા ધારાસભ્યોને બંગડીઓ મોકલવામાં આવી હતી.
વડોદરામાં લોક સમસ્યાનું નિરાકરણ ન થતા તમામ ધારાસભ્યોને સંસ્થા દ્વારા બંગળી મોકલવામાં આવી - Be aware of the road road in Vadodara
વડોદરાઃ સામાજિક સંસ્થા દ્વારા ગુજરાતના 182 ધારાસભ્યોને જનતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં રોડ રસ્તા સુધારવા માટે અવાજ ન ઉઠાવતા વડોદરામાં સામાજિક સંસ્થા દ્વારા બંગડીઓ મોકલવામાં આવી હતી.
એક તરફ સરકાર દ્વારા વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઊંચી રકમનો દંડ વસુલાય છે, તો બીજી તરફ આટલી મોટી મોટી રકમના દંડ વસુલતી સરકાર દ્વારા રોડ રસ્તાની પણ યોગ્ય સુવિધા અપાતી નથી, ત્યારે પહેલા જનતાને યોગ્ય સુવિધા આપી અને ત્યારબાદ જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસે દંડ વસૂલવા જોઈએ અને સરકાર પાસે આ બાબતે જનતાના પ્રતિનીધી તરીકે ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઇએ, પણ ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યો ચુપ છે અને એટલે જ વડોદરાની આ સંસ્થા દ્વારા ધારાસભ્યોને બંગડીઓ મોકલવામાં આવી હતી.
આવી હતી.
Body:એક તરફ સરકાર દ્વારા વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઊંચી રકમનો દંડ વસુલાય છે, બીજી તરફ આટલી મોટી મોટી રકમના દંડ વસુલતી સરકાર દ્વારા રોડ રસ્તા ની પણ યોગ્ય સુવિધા અપાતી નથી ત્યારે પહેલા જનતાને યોગ્ય સુવિધા આપી અને ત્યારબાદ જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસે દંડ વસૂલવા જોઈએ અને સરકાર પાસે આ બાબતે જનતાના પ્રતિનીધી તરીકે ૧૮૨ ધારાસભ્યો એ વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઇએ પણ ભાજપ કે કોંગ્રેસ ના ધારાસભ્યો ચુપ છે અને એટલેજ વડોદરા ની આ સંસ્થા દ્વારા આ ધારાસભ્યો ને બંગડીઓ મોકલવામાં આવી હતી
Conclusion:
સરકાર ના ટ્રાફિકના નિયમોના ભારણના વિરોધમાં પ્રદર્શન કરનાર સામાજિક કાર્યકર ને રસ્તા પરથી અવરજવર કરતાં લોકોએ પણ યોગ્ય ગણાવ્યો હતો ,ત્યારે કેટલાક રાહદારી એ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારે પહેલાં યોગ્ય રોડ રસ્તા ની સુવિધા આપવી જોઈએ બાદમાં આ પ્રકારના દંડની વસૂલાત કરવી જોઈએ, આવા જ એક મહિલા રાહદારીએ તો પોતાના હાથમાં રહેલી મંડળીઓ ધારાસભ્યોને મોકલવા માટે આપી હતી.
બાઇટ :- સ્વેજલ વ્યાસ( સામાજીક કાર્યકર)