ETV Bharat / state

વડોદરા નજીક આવેલા ભાયલી ગામને કોર્પોરેશનની હદમાં સમાવેશ ન કરવા માગ - ભાયલી,વેમાલી અને સેવાસી ગામ

વડોદરા: શહેર નજીક આવેલા ભાયલી, વેમાલી અને સેવાસી ગામને કોર્પોરેશનની હદમાં સમાવી લેવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકોએ આ ગામને કોર્પોરેશની હદમાં સમાવેશ ન કરવા માટે આવેદન પાઠવ્યું હતું.

વડોદરા નજીક આવેલા ભાયલી ગામને કોર્પોરેશનની હદમાં સમાવેશ ન કરવા માગ
author img

By

Published : Oct 14, 2019, 5:43 PM IST

આ ગામના લોકો દ્વારા ગામોને કોર્પોરેશની હદમાં નહીં સમાવેશ કરવા મુદ્દે ભાયલી ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયુ હતું.ગામ લોકોની માંગ છે કે,ભયાલિ અને આસપાસના ગામોને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં ન આવે.આ ગામોને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાશે તો ગ્રામ પંચાયતની સ્વતંત્રતા પર તરાપ લાગશે.તો આ સાથે જ પ્રજાકીય અને વિકાશીલ કામો અટકી જશે અને ભ્રષ્ટાચાર થશે તેવી આશકની સાથે લોકો વિરોધ કરી રહ્યા છે.આ વિરોધ સાથે સ્થાનિકો એ રજુઆત કરી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

Intro:વડોદરા નજીક આવેલ ભાયલી ગામને કોર્પોરેશનની હદમાં નહીં સમાવેશ કરવા મુદ્દે આવેદન.

Body:વડોદરા શહેર નજીક આવેલ ભાયલી વેમાલી અને સેવાસી ગામને કોર્પોરેશનની હદમાં સમાવી લેવા માટેની કામગીરી ચાલી રહી છે..Conclusion: આ ગામના લોકો દ્વારા આ ગામોને કોર્પોરેશની હદમાં નહીં સમાવેશ કરવા મુદ્દે ભાયલી ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપત્ર કરવામાં આવ્યું હતું..ગામ લોકોની માંગ છે કે ભયાલિ અને આસપાસના ગામોને કોર્પોરેશનની હદમાં ના સમાવેશ કરવામાં આવે કેમકે આ ગામોને કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવશે તો તેમને જો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાશે ગ્રામ પંચાયતની સ્વતંત્રતા પર તરાપ લાગશે અને અત્યાર સુધી ભાયલી ગામમાં જે નિશપક્ષ વહીવટ થઈ રહ્યો છે..તેને બદલે પ્રજાકીય અને વિકાશીલ કામો અટકી ભ્રષ્ટાચાર થશે તેવી આશકની સાથે વિરોધ કરી રહ્યા છે..અને આ વિરોધ સાથે રજુઆત કરી આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરવામાં આવી હતી..અને ભાયલી અને આસપાસના ગામોને કોર્પોરેશનની હદમાં ના સમાવેશ માટે રજુઆત કરવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.