ETV Bharat / state

જેટ એરવેઝની ફલાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડમાં વડોદરાનો વિદ્યાર્થી ફસાયો - Jet Airways flight

વડોદરાઃ ફ્લાઈટો રદ થવાથી ઘણી વખત મુસાફરોને તકલીફ ભોગવવી પડે છે. વડોદરા જેટ એરવેઝની ફ્લાઈટો રદ્ થતાં વડોદરાનો એક વિદ્યાર્થી ન્યૂઝીલેન્ડમાં ફસાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ સહકાર ન મળતા વિદ્યાર્થીના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.

રોનક સોલંકી
author img

By

Published : Apr 19, 2019, 3:09 AM IST

માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં શાળાના પ્રવાસે ગયેલા 22 વિદ્યાર્થીઓ અટવાયા હતા. જેમાં વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી ફ્લાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં અટવાયો હતો. અને સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.

Vadodara
ન્યુઝીલેન્ડમાં વડોદરાનો વિદ્યાર્થી ફસાયો

તદ્ઉપરાંત આ સમગ્ર મામલે જેટ એરવેઝના અધિકારીઓએ પણ હાથ ઊંચા કરી લીધા છે. તેથી પરિવારજનો પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે કે, એમના દીકરાને વહેલી તકે દેશ પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

વડોદરા જેટ એરવેઝ ની ફલાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડ માં વડોદરાનો વિદ્યાર્થી ફસાયો..

જેટ એરવેઝની ફ્લાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા..શાળા ના પ્રવાસે ગયેલા 22 વિદ્યાર્થીઓ અટવાયા હતા..જેમાં વડોદરા નો પણ એક વિદ્યાર્થી ઓકલેન્ડ માં અટવાયો હતો.. વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી ફ્લાઈટો રદ્દ થતા ન્યુઝીલેન્ડમાં ફસાયો હતો..જોકે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ સહકાર ન મળતા પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે..જોકે આ સમગ્ર મામલે જેટ એરવેઝ ના અધિકારીઓએ પણ હાથ અધ્ધર કરી લેતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે..પરિવારજનો પ્રશાસન પાસે મદદ માંગી રહ્યા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.