ETV Bharat / state

SSG હોસ્પિટલમાં વિશ્રામ સદન, દર્દી સાથે આવેલા લોકો કરી શકશે આરામ - Gift of Vishram Sadan to SSG Hospital

વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલને (Vadodara SSG Hospital) વિશ્રામ સદનની ભેટ મળવા જઈ રહી છે. જે કદાચ ગુજરાતના કોઈપણ સરકારી હોસ્પિટલ પાસે નથી. આ વિશ્રામ સદનમાં દર્દીઓનો સગા સ્નેહીઓને તમામ સુવિધા સારી હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.(SSG Hospital Vishram Sadan)

SSG હોસ્પિટલમાં વિશ્રામ સદન, દર્દી સાથે આવેલા લોકો કરી શકશે આરામ

author img

By

Published : Dec 14, 2022, 8:10 PM IST

SSG હોસ્પિટલને વિશ્રામ સદન ભેટ

વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાત સહિત રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રથી પણ ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. તેમની સાથે તેમના પરિવારજનો પણ આવતા (Vadodara SSG Hospital) હોય છે અને તેઓને હોટેલમાં રહેવાનું પરવડે તેમ ન હોવાથી હોસ્પિટલમાં પડી રહે છે અને કેટલીક વાર રોગોના શિકાર બનતાં હોય છે, પરંતુ હવે આ પરિસ્થિતિ વડોદરામાં નહિ જોવા મળે કારણ કે ખાનગી કંપની દ્વારા CSR એક્ટિવિટી હેઠળ 4203.5 સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 22 કરોડના ખર્ચે તમામ સુવિધાઓથી સજ્જ વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે. (SSG Hospital Vishram Sadan)

આ પણ વાંચો વડોદરામાં ડેલ્ટા વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ નોંધાયા, SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ

વિશ્રામ સદનમાં સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર સાથે 5 માળની બિલ્ડીંગમાં 55 જેટલા રૂમો બનાવવામાં (Vishram Sadan Facility) આવ્યા છે. જેમાં 235 જેટલા લોકો રહી શકશે. વિશ્રામ સદન સયાજી હોસ્પિટલને સોંપાયા બાદ કમિટી બનાવવામાં આવશે. આ કમિટી દ્વારા વિશ્રામ સદનના મેઇન્ટેનન્સ માટે NGO નક્કી કરશે. NGO હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આધિન વિશ્રામ સદનમાં દર્દીઓના સગાઓને રૂમો આપશે. વિશ્રામ સદનના રોકાનાર લોકોને હોટલમાં રહેતા હોય તેવી અનુભૂતિ થશે. અહીં રહેવા માટે વ્યક્તિ દીઠ 75થી 125 રૂપિયા પ્રતિદિન ચાર્જ વસુલવામાં આવશે. અહીં તમામ સુવિધાઓ અત્યાધુનિક હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. (Vadodara Sayaji Hospital)

આ પણ વાંચો તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ સૂતા હોય ત્યાં શ્વાન પણ મારે છે આંટા

રહેવા, જમવાની સુવિધા SSG હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું કે, પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ઇન્સેટીવની અંદર 22થી 23 કરોડના ખર્ચે અંદાજિત દર્દીઓના સગા માટે રહેવા તેમજ જમવાની ઉત્તમ ભાગરૂપે વિસરામ સદન (Gift of Vishram Sadan to SSG Hospital) તૈયાર છે. એ માટેની તમામ કાર્યવાહી અમે સંપન્ન કરેલી છે એ હેન્ડ ઓવર થાય પછી સેવા ભાવી સંસ્થાને ચલાવવામાં માટેનું પાવર ગ્રીડ એક સૂચન હતું. એક સરત પણ હતી અને લક્ષીને પારદર્શક પ્રક્રિયા ફોલો કરીને દીપક ફાઉન્ડેશનને આ સંસ્થા બે વર્ષ ચલાવાની MoU કર્યું છે. તેમજ બહુ જલ્દી વિસરામ ગૃહની વ્યવસ્થા SSG હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓના સગાઓને અને અમુક દર્દીઓને રહેવા માટે ઉપલબ્ધ કરાવીશું. (Vishram Sadan at Vadodara SSG Hospital)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.