ETV Bharat / state

વડોદરા SOGએ ગેરકાયદેસર કેમિકલ્સના જથ્થા સાથે 2ની કરી ધરપકડ - vadodra samachar

વડોદરાઃ SOGએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી જુદા જુદા કેમિકલ્સનો અંદાજે રૂપિયા 1.73 લાખ લિટરનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
વડોદરા SOGએ ગેરકાયદેસર કેમિકલ્સના જથ્થા સાથે 2ની કરી ધરપકડ
author img

By

Published : Jan 8, 2020, 2:41 PM IST

વડોદરા શહેરના છાણીરોડ પર આવેલા સાંકરદા ખાતે ગોડાઉન ભાડે રાખી ગેરકાયદેસર રીતે જુદાજુદા કેમિકલ્સનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતોને પગલે SOGએ દરોડા પાડયા હતા.

વડોદરા SOGએ ગેરકાયદેસર કેમિકલ્સના જથ્થા સાથે 2ની કરી ધરપકડ

પોલીસ પ્રાથમિક તબક્કે કેમિકલ્સના જથ્થા અંગે કોઇ કાગળો નહીં મળતાં તેમણે આ જથ્થો કબ્જે કરી ગોડાઉન ભાડે રાખનાર 2 શખ્સોની અટકાયત કરી હતી.

પોલીસે અંદાજે લાખોની ઉપરાંતની કિંમતના જુદા જુદા કેમિકલ્સનો 1.73 લાખ લીટર જથ્થો કયાથી લાવ્યા, કેટલા સમયથી લાવતા હતા, કોને સપ્લાય કરવાના હતા, આ કેમિકલોનો ઉપયોગ શું છે. જેવી બાબતોની તપાસ હાથ ધરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:વડોદરા એસ.ઓ.જીએ ગેરકાયદેસર કેમિકલ્સના જથ્થા સાથે 2ની ધરપકડ..Body:વડોદરા એસઓજીએ ભાડે રાખેલા ગોડાઉનમાંથી જુદા જુદા કેમિકલ્સનો અંદાજે રૂપિયા 1.73 લાખ લીટરનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા શહેરના છાણીરોડ પર આવેલા સાંકરદા ખાતે ગોડાઉન ભાડે રાખી ગેરકાયદેસર રીતે જુદાજુદા કેમિકલ્સનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડયો હતો.

જોકે આ સમગ્ર મામલે પોલીસ પ્રાથમિક તબક્કે પોલીસને કેમિકલ્સના જથ્થા અંગે કોઇ કાગળો નહીં મળતાં તેમણે આ જથ્થો કબજે કરી ગોડાઉન ભાડે રાખનાર બે શખ્સોની અટકાયત કરી હતી.

પોલીસે અંદાજે લાખોની ઉપરાંતની કિંમતના જુદા જુદા કેમિકલ્સનો 1.73 લાખ લીટર જથ્થો કેની પાસે લાવ્યા,કેટલા સમયથી લાવતા હતા,કોને સપ્લાય કરવાના હતા, આ કેમિકલોનો ઉપયોગ શું છે..જેવી બાબતોની તપાસ હાથ ધરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.