ETV Bharat / state

વડોદરામાં પ્રતિબંધિત પાન મસાલા વેચતા ઇસમની અટકાયત, ઇસમે ગળમાં કાંચના ઘા માર્યા

વડોદરામાં પ્રતિબંધિત પાન-પડીકી વેચવાના ગુનામાં રાવપુરા પોલીસ સ્ટેશન લવાવવામાં આવેલા એક ઇસમે પોલીસ સ્ટેશનમાં લગાવેલો કાંચ તોડી પોતાનાજ ગળા પર ઘા ઝીંકી દીધો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

etv bharat
વડોદરા: પ્રતિબંધિત પાન - પડીકી વેચતા ઇસમની પોલીસે કરી અટકાયત, ઇસમે પોલીસ સ્ટેશનમાંજ ગળામાં કાંચના ઘા જીકયા
author img

By

Published : May 6, 2020, 11:25 PM IST

વડોદરા: પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન ચાલી રહ્યું હોવાથી પાન-પડીકી તમાકુ, સિગારેટ, બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને વેચાણ કરતાં ઝડપાયા તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બુધવારે સાંજે રાવપુરા પોલીસે પાન પડીકી વેંચતા સુનિલ રાવલ નામના ઇસમની અટકાયત કરી હતી.

સુનિલ રાવલે પોલીસ સ્ટેશનમાં લગાવેલ કાંચ તોડી નાખી કાંચના ટુકડા વડે પોતે પોતાના ગળા પર ઘા ઝીંકી દેતા હતા અને ત્યાજ ઢળી પડ્યો હતો, ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ તેને પીસીઆર વાનમાં બેસાડી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી જાણ ઇજાગ્રસ્ત સુનિલના પરિવારજનોને થતા તેમને પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો.

વડોદરા: પ્રતિબંધિત પાન - પડીકી વેચતા ઇસમની પોલીસે કરી અટકાયત, ઇસમે પોલીસ સ્ટેશનમાંજ ગળામાં કાંચના ઘા જીકયા
વડોદરા: પ્રતિબંધિત પાન - પડીકી વેચતા ઇસમની પોલીસે કરી અટકાયત, ઇસમે પોલીસ સ્ટેશનમાંજ ગળામાં કાંચના ઘા જીકયા

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુનિલે પોલીસ સ્ટેશનમાં પોતાને જ બ્લેડના ઘા મારી ઇજા પહોંચાડી ચૂક્યો છે.

બાઈટ : સુનિલ રાવલ ઇજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.