ETV Bharat / state

વડોદરા પોલીસે વર્ષ દરમિયાન 104 ગુનેગારોને કર્યા જેલ ભેગા - Gujarati news

વડોદરાઃ શહેરની પોલીસની PCB શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી પ્રમાણે ચાલુ વર્ષમાં સૌથી વધુ ગુનેગારોની અટકાયત કરી હોવાનું જણાયું છે. જેમની વિરૂદ્ધ પોલીસે કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓને જેલ ભેગા કર્યા હતા.

વડોદરા પોલીસે વર્ષ દરમિયાન 104 ગુનેગારોને કર્યા જેલ ભેગા
author img

By

Published : Jun 13, 2019, 10:36 AM IST

મળતી માહિતી મુજબ, દિવસેને દિવસે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સબ સલામતની વાતો કરનારી વડોદરા શહેર પોલીસે વર્ષ 2019માં માથાભારે ગુનેગારોને પાસા એકટ હેઠળ જેલ ભેગા કર્યા છે. હજુ તો વર્ષ પૂરું પણ થયું નથી ત્યાં તો 104 જેટલા ગુનેગારને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. જેમાં પ્રોહિબિશન બુટલેગરોની સંખ્યા 56, ખુંખાર હિસ્ટ્રીસીટર 46, તેમજ 1 જમીન પચાવી પાડનાર અને અનૈતિક વેપાર કરનાર 3 એમ કુલ મળીને 104 જેટલાં આરોપીઓને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવામાં આવ્યા છે.

વડોદરા શહેર પોલીસે ચાલુ વર્ષમાં ૧૦૦થી વધુ ગુન્હેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા..

વડોદરા શહેર પોલીસ ની પીસીબી શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે ચાલુ વર્ષમાં સૌથી વધુ ગુન્હેગારો ને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ દિવસેને દિવસે શહેર ગુન્હાખોરી નું પ્રમાણ પણ વધવા પામ્યું છે. સબ સલામતની વાતો કરનારી વડોદરા શહેર પોલોસે વર્ષ 2019 માં માથાભારે ગુન્હેગારોને પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દીધા છે. હજીતો વર્ષ પુર્ણ થયુ પણ નથી ત્યાં તો 104 જેટલા ગુન્હેગાર પાસા હેઠળ જેલના સળિયા પાછળ મોકલી દેવાયા છે. જેમાં પ્રોહિબિશન બુટલેગરો ની સંખ્યા ૫૬, ૪૬ ખુંખાર હિસ્ટ્રીસીટર, તેમજ ૧ જમીન પચાવી પાડનાર અને અનૈતિક વેપાર કરનાર 3 એમ મળીને 104 જેટલા આરોપીઓ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે પાસા હેઠળ ધકેલાયેલા આરોપીઓ ગણતરીના દિવસોમાં બહાર પણ આવી જાય છે..જોકે પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગુનેહગારોમાં ફફકાટ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસની ગનેહગારો સામે લાલ આંખ અને કડક કાર્યવાહીના પગલે ગુનેહગારો ચોક્કસ શહેરી વિસ્તારમાંથી દુર રહેવાથી શહેરની  શાંતિમાં થોડો વધારો ચોક્કસ થાય છે..

નોંધ- સ્ટોરીમાં ફાઈલ ઈમેજ છે..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.