ETV Bharat / state

ગુજરાતમાં આવનારા વાવઝોડાં સામે સુરક્ષા અર્થે વડોદરાની NDRF ટીમ રવાના - Gujarati news

વડોદરાઃ અરબી સમુદ્રમાં લો પ્રશેરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યાતાઓ સેવાઇ રહી છે. માટે દરિકાંઠે આવેલા વિસ્તારોમાં સુરક્ષા વધારા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરામાંથી NDRFની 9 ટીમો મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જવા માટે રવાના થઇ ગઇ છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરથી આવનાર વાવઝોડા સામે સુરક્ષા અર્થે વડોદરાની NDRF રવાના
author img

By

Published : Jun 11, 2019, 12:38 PM IST

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. 90થી 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. જેને પહોંચી વળવા માટે NDRF અને SDRF તેમજ ઈસરો અને નેવીના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. તંત્ર દ્વારા વાવાઝોડાના ખતરાને લઈને NDRF ટીમને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે વડોદરા નજીક આવેલા ઝરોદ હેડ કવાટર ખાતેથી એનડીઆરએફની 9 ટીમો કચ્છ અને દક્ષિણ ગુજારતમાં જવા માટે રવાના થઈ છે. આ ટીમો સૌરાષ્ટ્રના દ્વારકા, વેરાવળ, અમરેલી, જાફરાબાદ, દિવ, જામનગર, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે એનડીઆરએફની ટીમો તૈનાત રહેશે. વડોદરાથી 9 ટીમોની સાથે મહારાષ્ટ્રની ૨ ટીમો પણ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થઈ હતી. વાવાઝોડના પ્રકોપ વચ્ચે એનડીઆરએફની ટીમો સજ્જ આતિઆધુનિક સાધનો સાથે ૪૦૦જેટલા જવાનો રોડ મારફતે સોરાષ્ટ્ર જવા રવાના થયા હતા.

ગુજરાતમાં આવનારા વાવઝોડાં સામે સુરક્ષા અર્થે વડોદરાની NDRF ટીમ રવાના

જોકે વાવાઝોડા 'વાયુ'ને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે. બચાવ કાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે.

અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કરણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર દરિયાકિનારાઓ પર સાવચેતીનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સમુદ્રમાં હવાના દબાણને પગલે પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં છે. હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે..

ગુજરાતમાં વાવાઝોડાં 'વાયુ'ને  લઈને તંત્ર સજ્જ: વડોદરાથી NDRFની ૯ ટીમો કચ્છ, દક્ષિણ ગુજરાત પહોચશે.. 

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ સ્થિતીને પહોચી વળવા માટે NDRF અને SDRF તેમજ ઈસરો અને નેવીના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે..ત્યારે વાવાઝોડાના ખતરાને લઈને NDRF ટીમને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે વડોદરા નજીક આવેલા ઝરોદ હેડ કવાટર ખાતેથી એનડીઆરએફની ૯ ટીમો કચ્છ અને દક્ષિણ ગુજારતમાં જવા માટે રવાના થઈ છે..આ ટીમો સૌરાષ્ટ્રના દ્વારકા, વેરાવળ, અમરેલી, જાફરાબાદ, દિવ, જામનગર, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે એનડીઆરએફની ટીમો તૈનાત રહેશે..વડોદરાથી ૯ ટીમોની સાથે મહારાષ્ટ્રની ૨ ટીમો પણ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થઈ હતી..વાવાઝોડના પ્રકોપ વચ્ચે એનડીઆરએફની ટીમો સજ્જ આતિઆધુનિક સાધનો સાથે ૪૦૦જેટલા જવાનો રોડ મારફતે સોરાષ્ટ્ર જવા રવાના થયા હતા..

જોકે વાવાઝોડા 'વાયુ'ને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે. બચાવકાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે. 

અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કરણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર દરિયાકિનારાઓ પર સાવચેતીનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સમુદ્રમાં હવાના દબાણને પગલે પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં છે. હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.