ETV Bharat / state

વડોદરાના ધારાસભ્યની અપીલ; કામ માટે બધા ધારાસભ્યએ એક થવું પડશે - ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ

વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ધારાસભ્ચ યોગેશ પટેલે વડોદરાના તમામ ધારાસભ્યોને (Vadodara MLA yogesh patel Appeal)એક થવાની અપીલ કરી(All MLAs have to unite for work) હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો એક થઈને પોતાનો અવાજ રજૂ કરીને કામો કરાવે છે. આપણે ટિકિટ કપાઈ જશે તેમ વિચારીએ છીએ, આપણે પણ એકજૂટ થવું(All MLAs have to unite for work) પડશે.

વડોદરાના ધારાસભ્યની અપીલ
વડોદરાના ધારાસભ્યની અપીલ
author img

By

Published : Dec 18, 2022, 1:52 PM IST

ધારાસભ્યોએ એક જૂથ થઈને અવાજ ઉઠાવો પડશે

વડોદરા: શનિવારે વડોદરામાં ભાજપના ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ(MLAs felicitation program at vadodara) યોજાયો હતો. જેમાં માંજલપુર બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરાના પાંચેય ધારાસભ્યો બાળકૃષ્ણ શુક્લ, કેયુર રોકડિયા, મનિષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈને એક થવાની અપીલ કરી (Vadodara MLA yogesh patel Appeal)હતી. યોગેશ પટેલે કહ્યું હતું કે વડોદરાના કામો કરાવવા ધારાસભ્યોએ એક જૂથ થઈને અવાજ ઉઠાવો(All MLAs have to unite for work) પડશે.

આ પણ વાંચો CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ઓચિંતી લીધી મુલાકાત

ધારાસભ્યોના અભિવાદનમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ધારાસભ્યો એક થઈને અવાજ ઉઠાવી તેમના વિસ્તારના કામો કરાવી જાય છે. આપણે પણ આગામી ટર્મ ટિકિટ નહીં મળે તેવો ડર રાખવો જોઈએ નહીં. 'આપણે ટિકિટ ન મળવાના ડરથી બોલીશું નહીં તો કામો નહીં થાય. ટિકિટની પરવાહ કર્યા વિના આપણે એક અવાજે બોલવું પડશે'

આ પણ વાંચો સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ક્રિકેટ રમીને ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ

યોગેશ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા છે હવે કામો કરવા પડશે. કામ પૂરા નહીં કરીએ તો બદનામી મળશે. વડોદરાના કામો કરાવવા આપણે એક જૂથ થઈને અવાજ ઉઠાવવો જ (All MLAs have to unite for work) પડશે. આપણે વિચારીએ છીએ કે જો અવાજ ઉઠાવીશું તો આવતી ટર્મમાં ટિકિટ નહીં મળે. મારો તો દાખલો છે કે મને ટિકિટ મળી જ છે. યોગેશ પટેલે વધુમાં જણાવ્યં હતું કે, સંગઠન અને ચૂંટાયેલી પાંખ જો સાથે રહે તો જે કામો આજદિન સુધી નથી થયા તે કામો કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.