ETV Bharat / state

ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી - વડોદરા ક્રાઈમ ન્યૂઝ

વડોદરામાં હાથીના દાંત (elephant teeth smuggling) અને ગેંડાના શિંગડાની (rhino horn smuggling) ચીજવસ્તુઓ વેંચતા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને આ અંગે બાતમી મળતા વન વિભાગે (Vadodara Forest Department) દરોડા પાડ્યા હતા. તે દરમિયાન આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી

author img

By

Published : Dec 31, 2022, 9:24 AM IST

Updated : Dec 31, 2022, 2:19 PM IST

પ્રથમ વાર ગેંડાના શિંગડા પકડાયા

વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે વન વિભાગ (Vadodara Forest Department) અને પ્રાણી ક્રુરતા નિવારણ ક્ષેત્રે (Animal Cruelty Prevention Sector) કામ કરતી સંસ્થાએ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક કટલેરીની દુકાનમાં ગેરકાયદે વેચાતી હાંથી દાંતની (elephant teeth smuggling) ચીજવસ્તુઓ અને ગેંડાના 2 શિંગડા (rhino horn smuggling) સાથે દુકાન સંચાલક 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બાતમીના આધારે દરોડા વન્ય જીવોના સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા જીએસપીસીએ અને મુંબઇની એક સંસ્થાને બાતમી મળી હતી કે, વડોદરામાં રાવપુરા વિસ્તારમાં આવેલા જે. ડી. કલેક્શન નામના કટલેરી સ્ટોરમાં ઇમિટેશન જ્વેલરીની આડમાં હાંથીદાંતની ચીજ વસ્તુઓ અને વન્ય પ્રાણીઓના અંગોનું વેચાણ થઇ રહ્યું છે એટલે સંસ્થા દ્વારા વનખાતાને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દુકાન સંચાલકો કિરણ પ્રકાશભાઈ શાહ અને જિગ્નેશ મુકેશભાઈ સોની દુકાનમાં હાથીદાંતની ચીજ વસ્તુઓ વેચતા પકડાયા હતા. ઉપરાંત કિરણ પ્રકાશભાઇ શાહના ઘરેથી ગેંડાના બે શિંગડા (rhino horn smuggling) પણ મળી આવ્યા હતા.

પ્રથમ વાર ગેંડાના શિંગડા પકડાયા જીએસપીસીએના રાજ ભાવસારે જણાવ્યું હતું કે, 'આ ઘટના એટલા માટે ચોંકાવનારી (rhino horn smuggling) છે કે, ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયો છે. આમાં આખી ગેંગ (Vadodara Crime News) સક્રીય હોય છે. એટલે આ નેટવર્ક વડોદરા સહિત આખા પશ્ચિમ ભારતમાં ફેલાયેલુ હોવાની પુરી શંકા છે.

હાલમાં 2ની ધરપકડ હાલમાં વનવિભાગ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે કે આ પ્રકારે પ્રાણીઓના અવશેષો વેચી કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ તો નથી ચાલતુને. સાથે અગાઉ પણ વન વિભાગ (Vadodara Forest Department) દ્વારા જિલ્લાની બહાર વિવિધ સ્થળે ધરોડા પાડી મોટી માત્રામાં જંગલના પ્રાણીઓની બનાવટી વસ્તુઓ ઝડપી બનાવવામાં આવે તે તેમજ સાપ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો તનખલા ગામે વન વિભાગની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો

અગાઉ 27 જણાને ઝડપી પડાયા થોડાક દિવસ અગાઉ જ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ગામોમાં વન્યજીવોને ધીકતો વેપાર (Vadodara Forest Department) ચાલતો હોવાની માહિતી સામે આવી હતી. ેતને લઇ વડોદરાના જીવદયા પ્રેમીઓ અને ફોરેસ્ટ વિભાગની (Vadodara Forest Department) સાથે રાખી દરોડા પાડ્યા હતા. દરમિયાન વાઘના ચામડા ,દીપડાના ચામડા, ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા 27 જણાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

RFOએ આપી માહિતી આ અંગે RFO કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કિરણભાઈએ 95,000 રૂપિયામાં ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ દુકાનમાં અજાણ્યો ઈસમ આપીને ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાત ખાતે મળી આવેલું છે અને મોટા ભાગે ગેંડા ગુજરાતમાં જોવા નથી મળતા. તે અસમ બાજૂ જોવા મળતા હોય છે. એટલે આગળની તપાસ વધુ માહિતી સામે આવશે.

Last Updated : Dec 31, 2022, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.