ETV Bharat / state

વડોદરા કલેક્ટરનું રાજ્યપાલના હસ્તે ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન

દશમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલનું શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે મતદાતા દિવસને લઇને કલેક્ટરનું બહુમાન કરાયુ હતું.

vadodara
વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યપાલના હસ્તે ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન
author img

By

Published : Jan 26, 2020, 12:00 PM IST

વડોદરા: દશમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા દશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમને રાજ્યને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે સન્માન પત્રથી નવાઝવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યપાલના હસ્તે ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન
વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યપાલના હસ્તે ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, ચૂંટણીએ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઇ મતદાન કરાવવું, મત ગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક, સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચુસ્ત પાલનને આધીન પ્રક્રિયા છે. રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચૂંટણી પંચની અપેક્ષા પ્રમાણે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Intro:વડોદરા જિલ્લા કલેકટરનું રાજ્યપાલના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કર્યું સન્માન..Body: દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની શ્રેષ્ઠ ચુંટણી અધિકારી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું..ગાંધીનગર ખાતે યોજાયેલા દશમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની ચુંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું છે..Conclusion:રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ તેમને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચુંટણી અધિકારી તરીકે સન્માન પત્ર થી નવાઝવામાં આવ્યા હતા..

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે ચુંટણી એ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવા થી લઇ મતદાન કરાવવું,મત ગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક,સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચુસ્ત પાલન ને આધીન પ્રક્રિયા છે. રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચુંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે.એટલે આ સિદ્ધિનું શ્રેય ટીમ વડોદરાના તમામ કાર્ય નિષ્ઠા સહયોગીઓને આપુ છું.અમારા કામની કદર કરવા બદલ ચુંટણી પંચનો આભાર માનું છું.

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયા ની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચુંટણી પંચ ની અપેક્ષા પ્રમાણે મુક્ત,ન્યાયી,તટસ્થ અને પારદર્શક ચુંટણી વ્યવસ્થાઓ ના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.