ETV Bharat / state

વડોદરામાં અવસર રથના માધ્યમથી લોકોને મતદાન માટે કરાશે જાગૃત, કલેક્ટરે કરાવ્યું પ્રસ્થાન

વડોદરામાં જિલ્લા કલેક્ટરે અવસર લોકશાહીનો રથનું પ્રસ્થાન (Vadodara District Collector flag off Avsar Rath) કરાવ્યું હતું. આ રથ જિલ્લાભરમાં ફરીને લોકોને મતદાન માટે જાગૃત કરશે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રએ પણ ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.

વડોદરામાં અવસર રથના માધ્યમથી લોકોને મતદાન માટે કરાશે જાગૃત, કલેક્ટરે કરાવ્યું પ્રસ્થાન
વડોદરામાં અવસર રથના માધ્યમથી લોકોને મતદાન માટે કરાશે જાગૃત, કલેક્ટરે કરાવ્યું પ્રસ્થાન
author img

By

Published : Nov 4, 2022, 1:54 PM IST

વડોદરા રાજ્યભરમાં ચૂંટણી પંચ (Election Commission Gujarat) અવસર લોકશાહીનો રથના માધ્યમથી મતદારોને મતદાન અંગે જાગૃત કરશે. ત્યારે વડોદરામાં જિલ્લા કલેક્ટર અતુલ ગોરે આ રથનું પ્રસ્થાન (Vadodara District Collector flag off Avsar Rath) કરાવ્યું હતું. વડોદરા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ મતદાન કરનારો જિલ્લો બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ અપાયો રાજ્યમાં ચૂંટણીની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ત્યારે હવે નવા અને રેગ્યુલર મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે વડોદરામાં વહીવટી તંત્ર જાગૃતિ રથ ફેરવશે. આ રથ જિલ્લા કલેક્ટર કચેરીથી નીકળીને પોતાના નિયત રૂટ ઉપર ફરશે. ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે વડોદરામાં વહીવટી તંત્રએ ચૂંટણીલક્ષી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.

આ રથ જિલ્લાભરમાં ફરીને લોકોને મતદાન માટે જાગૃત કરશે

મતદાર યાદીની કામગીરી પૂર્ણ આ રથ અલગ અલગ વિધાનસત્રા ક્ષેત્રોમાં ફરશે અને વધુ મતદાન થાય તે માટે લોકોને જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે, તંત્રએ મતદાર યાદીઓ તૈયાર કરવાની કામગીરી પહેલેથી જ પૂર્ણ કરી લીધી છે.

મતદારોને કરાશે જાગૃત ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. વડોદરાના કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત ચૂંટણી પંચે (Election Commission Gujarat) કરી છે. જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે હેતુથી અવસર લોકશાહીના રથનું પ્રસ્થાન (Vadodara District Collector flag off Avsar Rath) કરવામાં આવ્યું છે. આ રથ વધુમાં વધુ વિસ્તારમાં ફરી લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને વડોદરા જિલ્લો સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ મતદાન કરનાર જિલ્લો બને તેવા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.