ETV Bharat / state

સોશિયલ મીડિયા પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2 નાઈઝિરિયન ઝડાપાયા

વડોદરા સાઈબર ક્રાઈમની ટીમે (Vadodara Cyber Crime) સોશિયલ મીડિયા પર લોકો સાથે છેતરપિંડી કરતા 2 નાઈઝિરિયન આરોપીને ઝડપી પાડ્યા (Vadodara Cyber Crime arrested Fraud Nigerian) છે. આ આરોપીઓ ફેક આઈડી બનાવી લોકોને છેતરતા હતા.

author img

By

Published : Nov 26, 2022, 9:10 AM IST

Updated : Nov 26, 2022, 11:12 AM IST

સોશિયલ મીડિયા પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2 નાઈઝિરિયન ઝડાપાયા
સોશિયલ મીડિયા પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા ખંખેરતા 2 નાઈઝિરિયન ઝડાપાયા

વડોદરા સોશિયલ મીડિયાનો ચસકો કોઈક વાર તમને જોખમમાં મૂકી શકે છે. કારણ કે, કેટલીક વાર ત્યાં તમે છેતરપિંડીનો (social media frauds) પણ શિકાર થઈ શકો છો. વડોદરા સાઈબર ક્રાઈમની ટીમે (Vadodara Cyber Crime) આવી જ રીતે છેતરપિંડી કરતા નાઈઝિરિયનના 2 શખ્સને દિલ્હીથી (Vadodara Cyber Crime arrested Fraud Nigerian) ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી લોકોને મોંઘી ગિફ્ટ મોકલવાના બહાને છેતરપિંડી (social media frauds) કરતા હતા.

ફરિયાદીને શંકા જતા નોંધાવી ફરિયાદ

ઈન્સ્ટાગ્રામ પર થયો સંપર્ક આ અંગે મળતી માહિતી અનુસાર, ફરીયાદીનો ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણી વ્યક્તિનો સંપર્ક થયો હતો. ત્યારબાદ તેની સાથે મિત્રતા થતા તેની સાથે વોટ્સએપના માધ્યમી વાતચીત કરતા હતા. આમ, વાતચીત દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી માટે ગિફ્ટ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેણે મોકલેલી ગિફ્ટ દિલ્હી એરપોર્ટ (Delhi Airport) ખાતે કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા રોકવામાં આવ્યું હોવાનું આરોપીએ (social media frauds) કહ્યું હતું. એટલે આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જ ભરવાના બહાના બતાવી જુદા જુદા બેન્કના ખાતામાંથી 6,47,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી ઈલેક્ટ્રોનિક માધ્યમથી ઠગાઈ કરી હતી.

ફરિયાદીને શંકા જતા નોંધાવી ફરિયાદ એટલે ફરિયાદીને તેના મિત્ર પર શંકા જતા ફરિયાદીએ ખાતાધારકો અને ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ધારક વિરુદ્વ સાઈબર ક્રાઈમ પોલીસમાં (Vadodara Cyber Crime) ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના (Vadodara Cyber Crime) કર્મચારીઓએ ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આરોપીઓનું લોકેશન દિલ્હી મળ્યું હતું. એટલે ટીમ નાઈઝિરિયન આરોપીઓને (Vadodara Cyber Crime arrested Fraud Nigerian) પકડવા દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા તેમના રિમાન્ડ મંજૂર કરાતા હાલ તપાસ ચાલી રહી છે.

આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરાયો દિલ્હીમાં મળેલી માહિતી અનુસાર, પોલીસની ટીમે તપાસ કરતા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ કરતા પોલીસને આરોપીઓ પાસેથી 25 મોબાઈલ ફોન, 4 સીમકાર્ડ અને 4 ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. જોકે, આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ કરતા મોબાઈલમાં એલેક્સના અલગ અલગ નામથી 77 જેટલી ફેક ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મળી આવી છે, જેથી પોલીસ તમામ મુદ્દામાલ કબ્જે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ACBનું નિવેદન આ અંગે એસીપી ક્રાઇમ હાર્દિક માંકડીયાએ જણાવ્યું હતું કે, રોજ બરોજ થતા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા માટે સાયબર ક્રાઇમની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આ બંને આરોપીઓને હાલમાં અટકાયત કરી તેમના કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Nov 26, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.