વડોદરા: શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 528 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા શહેરના અનાજ-કરીયાણાના સૌથી મોટા બજાર હાથીખાનામાં વેપારી રાજેશભાઇ ચંદવાણી કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા 12થી 17મે દરમિયાન હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન હાથીખાના માર્કેટને સેનેટાઈઝેન કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બાઈટ : અગ્રણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાથીખાના