ETV Bharat / state

કાયદાનું પાલન ભાજપના કોર્પોરેટર પાસે કરાવતા પોલાસને મળી બદલી - Manjalpur Police Station

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગતરોજ રાત્રે મંજૂરી વગર (BJP corporator Organizing program) જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થયા બાદ પોલીસ પહોંચી હતી. આ સમગ્ર મામલામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડા દ્વારા ઇવા મોલની સામે જાહેર રસ્તો રોકી પોલીસની મંજૂરી વિના સ્ટેજ અને રસ્તા પર ખુરશીઓ મૂકી કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી મંજૂરી વિનાનો કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.

કાયદાનું પાલન ભાજપના કોર્પોરેટર કરાવતા પોલાસને મળી બદલી

author img

By

Published : Oct 20, 2022, 6:32 PM IST

વડોદરા પોલીસની કામગીરીમાં રોજ નાના મોટા પડકારો આવતા હોય છે. પરંતુ કેટલીક વખત નાના લાગતા પડકારનો સામનો કરવા જતા બદલામાં ટ્રાન્સફર પણ મળે વડોદરામાં આવી જ એક ઘટના વિતેલા 24 કલાકમાં સામે આવી છે. ગતરાત્રે માંજલપુર વિસ્તારમાં કોર્પોરેટર (Corporator in Manjalpur area) દ્વારા મંજૂરી વગર જાહેર કાર્યક્રમનું આયોજન ( BJP corporator Organizing program) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થયા બાદ પોલીસ પહોંચી હતી. ભાજપના કોર્પોરેટરનો કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો. જે બાદ આજે માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટરની (Manjalpur Police Inspector) સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી (PI Transfer in Special Branch) કરી દેવામાં આવી છે.

જાહેર રસ્તો રોકી પોલીસની મંજૂરી વિના કાર્યક્રમનુ આયોજન પોલીસનું કામ શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું છે. પોલીસ જો પ્રજાને કાયદાનું પાલન કરાવે તો દંડ મળે, પરંતુ આ જ કામ જો સત્તાપક્ષ ભાજપના નેતાને કરાવે તો બદલી મળે છે. આ વાતને સમર્થન આપતી ઘટના ગઇકાલે વડોદરામાં ઘટી છે. ગતરાત્રે ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડા દ્વારા ઇવા મોલની સામે જાહેર રસ્તો રોકી પોલીસની મંજૂરી વિના સ્ટેજ અને રસ્તા પર ખુરશીઓ મૂકી કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. જે અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં કાફલો સ્થળ પર પહોંચ્યો અને મંજૂરી વિનાનો ભાજપ કાઉન્સીલરો કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.

ઘટનાના 12 કલાકમા માંજલપુર પોલીસ મથકના PIની બદલી માંજલપુર પોલીસના PI વી.કે. દેસાઇ અને તમની ટીમ દ્વારા ભાજપ કાઉન્સીલર કલ્પેશ પટેલના જાહેર કાર્યક્રમની ઐસી કી તૈસી કરી દીધી હતી. આ દરમિયાન માંજલપુર પોલીસ સહિત ACP કલ્પેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર હાજર હતી. જોકે, આ ઘટનાના 12 કલાક બાદ પણ નથી વીત્યા ત્યાં તો માંજલપુર પોલીસ મથકના (Manjalpur Police Station) PI વી કે. દેસાઇની બદલી કરી દેવામાં (PI Transfer in Special Branch) આવી છે. તેઓને માંજલપુર પોલીસ મથકની પીઆઇને સ્પેશિયલ બ્રાન્ચમાં મુકી દેવામાં આવ્યા છે. જોકે, PI વી. કે. દેસાઇ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.