ETV Bharat / state

સાવલી MLAની હાજરીમાં રસીકરણનો પ્રારંભ : 61 કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું

ભારતભરમાં આજે કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી કોવિશિલ્ડનું પ્રધાનમંત્રી દ્વારા ઈ લોન્ચિંગ કરાયું છે. જે અનુસંધાને આજે સાવલીના સીએચસીમાં ધારાસભ્યની હાજરીમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની ગણનામાં આવતા 61 આરોગ્યકર્મીઓને રસી મુકવામાં આવી હતી.

સાવલી MLAની હાજરીમાં રસીકરણનો પ્રારંભ : 61 કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું
સાવલી MLAની હાજરીમાં રસીકરણનો પ્રારંભ : 61 કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું
author img

By

Published : Jan 16, 2021, 5:06 PM IST

  • સાવલીમાં કોરોના રસીકરણનો ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રારંભ
  • પ્રથમ સીએચસીના ફાર્માસિસ્ટને રસીકરણ કરવામાં આવ્યું
  • 61 કોરોના વોરિયર્સને રસી મુકવામાં આવી

    સાવલીઃ આજે 16મી જાન્યુઆરીએ 10:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને કોરોના મહામારીને ભરડામાં લેનાર કોરોના મહામારી સામે રક્ષણ આપતી ભારતના જ નિષ્ણાત સાયન્ટિસ્ટ દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી કોવિશિલ્ડનું દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.ત્યારે સાવલીના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારની હાજરીમાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સની ગણનામાં આવતા 61 આરોગ્યકર્મીઓને રસીકરણ કરાયું હતું.
    61 કોરોના વોરિયર્સને રસી મુકવામાં આવી
    61 કોરોના વોરિયર્સને રસી મુકવામાં આવી
  • રાજ્ય સરકાર તરફથી કોરોના વોરિયર્સને મેડલ આપી સન્માનિત કર્યા

રસીકરણ કરાવતાં કોરોના વોરિયર્સને ધારાસભ્ય સહિત મેડિકલ સ્ટાફે તાળીઓથી સૌએ વધાવ્યાં હતાં. જેમાં સૌપ્રથમ સી.એસ.સી સેન્ટરના ફાર્માસિસ્ટ રાકેશ શાહ મેડિકલ ઓફિસર ડોક્ટર,અનિરુદ્ધ તિવારી, ડેન્ટિસ્ટ ડોક્ટર રંજનબેન મકવાણાએ રસીકરણ કરાવ્યું હતું. ધારાસભ્ય સહિતના મેડિકલ સ્ટાફે તાળીઓથી તેઓને વધાવ્યાં હતાં અને રાજ્ય સરકાર તરફથી કોરોના વોરિયર્સને મેડલ આપી સન્માનિત કર્યા હતાં. આજે ગુજરાતમાં 161 અને વડોદરા જિલ્લાના ચાર વેક્સિન સેન્ટર વરણામાં પીએસસી પીપળીયા ધીરજ હોસ્પિટલ વડોદરા સ્ટર્લીંગ હોસ્પિટલ અને સાવલી સીએચસીમાં રસીકરણ કરાયું હતું. સાવલીના સીએચસી, સેન્ટરમાં પ્રથમ રજિસ્ટ્રેશન રસીકરણ બાદ ચાર કલાક ઓબ્ઝર્વેશનમાં અને ઇમરજન્સી સારવાર માટેનું સુંદર આયોજન કરાયું હતું.

રાજ્ય સરકાર તરફથી કોરોના વોરિયર્સને મેડલ આપી સન્માનિત કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.