ETV Bharat / state

US આર્મીએ વર્લ્ડ વોરમાં વાપરેલી જીપકાર વિન્ટેજ શોમાં જોવા મળી

વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં (Lakshmivilas Palace Vadodara) એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો (Vintage car Show) યોજાયો હતો. તેમાં યુએસ આર્મી દ્વારા વપરાયેલી ત્રણ વિન્ટેજ જીપકાર (US Army car jeep restored )આગવી ભાત પાડી રહી હતી. ઈડરના રાજવી પરિવારની જીપકાર પાછળની બેન્ટેમ ટ્રોલી અને સુરતની બે જીપકારે આકર્ષણ જમાવ્યું હતું.

US આર્મીએ વર્લ્ડ વોરમાં વાપરેલી જીપકાર વિન્ટેજ શોમાં જોવા મળી
US આર્મીએ વર્લ્ડ વોરમાં વાપરેલી જીપકાર વિન્ટેજ શોમાં જોવા મળી
author img

By

Published : Jan 9, 2023, 9:45 PM IST

વેલીસ સ્લેટ ગ્રીન એમબી અને બેન્ટેમ ટ્રોલી જોવા મળી

વડોદરા વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ( Lakshmivilas Palace Vadodara) ખાતે એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો (Asia Biggest Vintage Car Show )6 તારીખે યોજાયો હતો. જેમાં બીજા દિવસે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ વિન્ટેજ કાર શોમાં વિવિધ રાજ્યમાંથી આવેલ અદભુત કારનો નજારો જોવા મળ્યો હતો. આ કાર શો (Vintage car Show) માં વર્ષ 1941 થી 1945 દરમિયાન વર્લ્ડ વોરમાં યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવેલી ત્રણ જીપ(કાર) ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિન્ટેજ કાર શોમાં સચિનના નવાબ દ્વારા ત્રણ રીસ્ટોર કરાયેલી વિન્ટેજ જીપ કાર (US Army car jeep restored ) પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જો કે આ ત્રણ કારમાંથી 2 કારના મૂળ માલિક કપિલ આહિર છે. જે સુરત શહેરમાં એડવોકેટ છે અને બીજી એક જીપ ઇડરના મહારાજા ભાગીરથસિંહજીની છે.

આ પણ વાંચો કાલથી વિન્ટેજકારનું અફલાતુન ક્લેક્શન જોવા મળશે, પેલેસમાં રોયલ સવારીની ઝાંખી

આ જીપકારનો ઉપયોગ ક્યાં થયો સુરતની વેલીસ સ્લેટ ગ્રીન એમબી ( Wellies Slate Green MB )અને ફોર્ડ કંપનીની એમ બે જીપ કાર છે. આ બંને કારને સચિનના નવાબ ફેજલખાન દ્વારા રિસ્ટોર કરી છે. આ જીપનો ઉપયોગ 1941 થી 1945 દરમિયાન યુએસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાયો હતો. આ જીપકાર બનાવવા માટે વેલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલું બીજું વર્લ્ડ વોર ( Second World War ) માં આ બંને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કાર (World War Jeep ) બનાવી હતી. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેવાયું હતું. આજે આ જીપને રીસ્ટોર (US Army car jeep restored )કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ કારમાં જે સામાન હોવો જોઈએ તે જ કંપનીનો નાખવામાં આવ્યો છે. જે સામાન્ય યુ એસ કંપનીનો હતો. તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે અને સ્વાભાવિક છે કે આટલા સમય સુધી જવલ્લે જ કોઈ પાસે જૂની ગાડીઓનો સામાન હોઈ શકે છે.

આ પણ વાંચો રાજકોટના પિતા પુત્રની જોડીએ તૈયાર કરી 3 લાખની ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર

યુએસ આર્મીએે 5.70 લાખ જીપકાર બનાવી હતી નવાબ ફૈસલખાન જણાવે છે કે એક જીપ સ્લેડ ગ્રીન વિલિસ કંપનીની છે જે જે એકમાત્ર જીપ છે જે ઓન રોડ છે જે 1942 સુધી આવી હતી. બીજી જી.પી.ડબલ્યુ ફોર્ડ છે અને તે ખાસ યુ એસ આર્મી દ્વારા યુદ્ધ માટે બનાવવામાં આવી હતી તે 1942 થી 45 સુધી બનાવી હતી. આ બંને ગાડીઓની ખૂબ ખૂબીઓ છે. જેમાં એન્ટી એરક્રાફ્ટ ગન લાગતી હતી. યુદ્ધ પૂરું થતાં જ આ તમામ એરક્રાફ્ટ ગન કાઢી દેવામાં આવી હતી અને યુદ્ધ દરમિયાન 5.70 લાખ જેટલી જીપ યુ એસ આર્મી દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1945 પછી હાર્ડવેર નીકાળી વેચવામાં આવી હતી. સાથે આ કારની ખૂબ ખૂબીઓ છે કે યુદ્ધમાં મહત્વનો રોલ પ્લે કરેલો છે. હાલમાં આ ગાડીઓના સ્પેરપાર્ટ યુ એસથી મંગાવવા (US Army car jeep restored )પડે છે.

1945ની બેન્ટેમ ટ્રોલી આ અંગે માહિતી આપતા ઈડરના રાજવી પરિવારના સૂર્યવીરસિંગ કે જેઓ મહારાજા ભાગીરથસિંહજીના પુત્ર છે. તેઓએ આ જીપ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ જીપ યુ એસ આર્મીના દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી. આ જીપ કારની વિશેષતા એવી છે કે આ જીપની પાછળ એક ટ્રોલી લાગેલી છે જે 1945 ની બેન્ટેમ ટ્રોલી (Bantam trolley )છે જે આ રીસ્ટોર (US Army car jeep restored )કરેલ છે. જીપ સાથે ટ્રોલીનું કનેક્શન આપેલ છે જે જીપકાર સાથે જોડી કોઈ પણ સંકેત જીપની પાછળ રહેલ લાઈટ દ્વારા જાણી શકાય છે. આ જીપકારની ટેકનોલોજી તે સમયે પણ ઉપયોગમાં લેવાઇ હતી.

આ જીપ કારની વિશેષતાઓ યુએસ આર્મી દ્વારા બનાવેલી આ જીપકારમાં સેમ ડિઝાઇન રાખવામાં આવી હતી. ફોડ કંપનીએ પણ આ જીપ બનાવી હતી. આ કારમાં માત્ર 3 ગેર, લેફ્ટ હેન્ડ સ્ટેરીંગ, સ્પેશિયલ વાયરલેસ સેટ, એન્ટી એરક્રાફ્ટ ગન , વીંચ સિસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેવો પાવર એન્જિન જનરેટર કરે છે) લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વિહીલ રીમ્સ મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઇન વિલ રીમની છે) ચાર સિલેન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરી નો ઉપયોગ થાય છે. ફોર વીલર એન્જિન અને ફોર વીલર બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઇલ્સ એટલે કે 100 કિલોમીટરની ઝડપે (US Army car jeep restored ) દોડે છે.

યુદ્ધ દરમ્યાન ઉપયોગ રાત્રિના સમયે આ જીપકારને ચલાવવા માટે કંઈક અલગ ટ્રેક અપનાવાતી (US Army car jeep restored ) વર્લ્ડ વોર સમયે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે એકી સાથે મોટી સંખ્યામાં જીપકાર જરૂરી સામાન સાથે રાત્રિના સમયે નીકળતી હતી. કાદવ કીચડમાં કાર ફસાઈ ન જાય તે માટે સ્પેશ્યલ ચેન ટાયર ઉપર લાગતી હતી. એર સ્ટ્રાઈકના સમયે રાત્રિના અંધારામાં દુશ્મનોને ગાડીઓની ભનક પણ ન થાય તે માટે લાંબી હરોળમાં ચાલતી પ્રથમ કાર જ હેડલાઇટનો ઉપયોગ કરાતી હતી. બાકી બધી જીપકાર કેટ્સ આઇ લાઇટ્સનો ઉપયોગ કરતી હતી. આ ગાડીમાં પેટ્રોલ ટેંક બરાબર સીટની નીચે ગોઠવવામાં આવી છે. પેટ્રોલ ટેંકની આજુબાજુ અમુક હિસ્સો પાણીની ભરેલો રાખતો જેથી રણની ગરમીમાં પાણી પેટ્રોલ ટેંકને સામાન્ય ઠંડી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.